Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

oneindianewscom

3,405 stories

ઉત્તર પ્રદેશ ATSનો મોટો ખુલાસો, ISI કનેક્શન સાથે બે આતંકીઓ ઝડપાયા

ઉત્તર પ્રદેશમાં આતંકવાદી ગતિવિધિઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશ ATSએ બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરીને એક ભયાનક કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ હિઝબુલ્લા ખાન (મેરઠ) અને સમીર ખાન (સીમાપુરી, જૂની દિલ્હી) તરીકે થઈ છે. તપાસમાં બંને આરોપીઓના…

· 3 min read

પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ નરવણેનું મોટું નિવેદન : “પુસ્તક વિવાદમાં મારી સાથે અન્યાય થયો”

ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ તેમના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ પર પહેલીવાર ખુલ્લું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને એક એવા વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા, જેના સાથે તેમનો કોઈ લેવાદેવા નહોતો. તેમના મતે આ…

· 3 min read

નર્મદામાં ભાજપની લહેર : ઉમેદવારોમાં જંગી ઉત્સાહ, કાર્યકર્તાઓમાં વિજયનો જુસ્સો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લામાં રાજકીય માહોલ દિવસેને દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગામે ગામ અને શહેરોમાંથી મળતા જંગી જનસમર્થનને કારણે કાર્યકર્તાઓમાં જીતનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની તમામ 22 બેઠકો, તાલુકા પંચાયતની…

· 2 min read

બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક – મોરારિબાપુ

કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુ એ સનાતન સપ્તક હોવાનું સમજાવેલ. લાલગીરીબાપુના સાનિધ્ય સાથે રામકથા લાભ લેતાં ભાવિકો મોજ માણી રહ્યાં છે. ગોહિલવાડના પાલિતાણા શત્રુંજય વિસ્તારમાં કૈલાસ ટેકરી સગાપરા…

· 2 min read

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : કુમારગંજમાં ભાજપ ઉમેદવાર પર હુમલો, આસનસોલમાં અગ્નિમિત્રા પોલની કાર પર પથ્થરમારો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં તણાવ અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. સોમવારે (23 એપ્રિલ 2026) 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે દક્ષિણ દિનાજપુર જિલ્લાના કુમારગંજ વિધાનસભા વિસ્તારમાં ગંભીર અથડામણની ઘટના…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી : “ઝાલમુરી મે ખાધી, પણ મરચા TMCને લાગ્યા”

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બીજા તબક્કાને ધ્યાનમાં રાખીને BJPએ ચૂંટણી પ્રચારને વધુ તેજ બનાવ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષ્ણનગરમાં વિશાળ જનસભાને સંબોધી અને Trinamool Congress (TMC) પર તીખા પ્રહાર કર્યા.…

· 2 min read

દેશમાં પ્રથમ વાર જાપાનની જે-સ્લેબ ટેક્નોલોજીથી બુલેટ ટ્રેનના ટ્રેક પથરાશે, 320 કિમી ઝડપ માટે મજબૂત પાયો તૈયાર

ભારતમાં હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને નવી દિશા આપતા National High Speed Rail Corporation Limited (NHSRCL) દ્વારા ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે અદ્યતન ટ્રેક ટેકનોલોજી પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. મહત્તમ 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનારી ટ્રેન માટે સામાન્ય રેલવે ટ્રેક…

· 2 min read

EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે દ્વારા EDની કાર્યવાહી દરમિયાન હસ્તક્ષેપ કરવા બદલ કડક ફટકાર મળી છે. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી તપાસ પ્રક્રિયામાં આવી રીતે દખલ કરી લોકશાહી જોખમમાં મૂકી શકતો નથી.…

· 2 min read

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી

ગુજરાતમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નિખિલ ચાવડા નામના એક યુવાનની સોશિયલ મીડિયા પર હિન્દુ દેવી-દેવતાઓ અને બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ ખૂબ જ વાંધાજનક અને વિવાદાસ્પદ સામગ્રી પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી છે. ભગવાન પરશુરામ અને હિન્દુ માન્યતાઓ પ્રત્યે અપમાનજનક ગણાતી આરોપીઓની પોસ્ટ…

· 2 min read

નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા

નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ પૂર્વે કુકરદા ગ્રામ પંચાયતમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. 'આપ' ના જિલ્લા ઉપપ્રમુખ દેવાભાઈ સરપંચના અત્યંત નજીકના અને છેલ્લા બે દાયકાથી તેમની સાથે…

· 2 min read