click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય : દિલ્હી હાઇકોર્ટમાં હાજર નહીં રહેવા જાહેર કર્યો ‘સત્યાગ્રહ’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય : દિલ્હી હાઇકોર્ટમાં હાજર નહીં રહેવા જાહેર કર્યો ‘સત્યાગ્રહ’
Gujarat

અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય : દિલ્હી હાઇકોર્ટમાં હાજર નહીં રહેવા જાહેર કર્યો ‘સત્યાગ્રહ’

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટનાં ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માને એક પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ જજની કોર્ટમાં ન તો પોતે હાજર રહેશે ન વકીલ મોકલશે.

Last updated: 2026/04/27 at 11:34 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • અરવિંદ કેજરીવાલનો દિલ્હી હાઇકોર્ટમાં હાજર ન રહેવાનો નિર્ણય
  • જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટ સામે ‘સત્યાગ્રહ’ જાહેર
  • એક્સાઈઝ પોલિસી કેસમાં ન્યાયાધીશને બદલવાની અરજી ફગાવાઈ
  • કોર્ટએ આરોપોને ‘અનુમાન આધારિત’ ગણાવ્યા
  • કેજરીવાલે સોશિયલ મીડિયા પર પણ પત્ર શેર કર્યો

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલએ દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ હવે તેમની કોર્ટમાં ન તો વ્યક્તિગત રીતે હાજર રહેશે અને ન જ વકીલ મોકલશે. કેજરીવાલે આ નિર્ણયને ‘સત્યાગ્રહ’ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે, જેનાથી રાજકીય અને કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

Contents
અરજી ફગાવ્યા બાદ વધ્યો વિવાદ‘સત્યાગ્રહ’નો રસ્તો પસંદ કર્યોસોશિયલ મીડિયા પર પણ શેર કર્યો પત્રકાનૂની અને રાજકીય અસર પર ચર્ચા

અરજી ફગાવ્યા બાદ વધ્યો વિવાદ

આ સમગ્ર મામલો ત્યારે ઉગ્ર બન્યો જ્યારે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ તાજેતરમાં કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. આ અરજીમાં કેજરીવાલે માંગ કરી હતી કે એક્સાઈઝ પોલિસી સંબંધિત કેસોની સુનાવણીમાંથી ન્યાયાધીશ પોતે અલગ થઈ જાય.

કોર્ટે આ અરજીને ફગાવતા સ્પષ્ટ કર્યું હતું કે કેજરીવાલના આરોપો માત્ર ધારણાઓ અને અનુમાનો પર આધારિત છે અને તેની પાછળ કોઈ મજબૂત પુરાવા નથી. કોર્ટે નોંધ્યું કે “કોર્ટને પર્સેપ્શનનું થિયેટર બનાવી શકાતી નથી” અને કોઈ સ્પષ્ટ કારણ વગર કેસમાંથી દૂર થવું ખોટો સંદેશ આપશે.

‘સત્યાગ્રહ’નો રસ્તો પસંદ કર્યો

તાજેતરના પત્રમાં કેજરીવાલે જણાવ્યું છે કે તેમને આ કોર્ટમાંથી ન્યાય મળવાની આશા નથી. તેમણે કહ્યું કે તેઓ મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને ‘સત્યાગ્રહ’ કરશે અને કોર્ટની કાર્યવાહીમાંથી દૂર રહેશે.

કેજરીવાલે પોતાના પત્રમાં લખ્યું છે કે “ન્યાય માત્ર થવો જ નહીં જોઈએ, પરંતુ થતો દેખાવવો પણ જોઈએ.” તેમના અનુસાર, હાલની કાર્યવાહી આ સિદ્ધાંતને જાળવી શકતી નથી.

સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો પત્ર

કેજરીવાલે આ પત્રને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ શેર કર્યો છે. તેમાં તેમણે ફરીથી તે જ આરોપો પુનરાવર્તિત કર્યા છે, જેનો જવાબ કોર્ટ પહેલેથી જ પોતાના વિસ્તૃત આદેશમાં આપી ચૂકી છે.

આ પગલાંને લઈને કાનૂની નિષ્ણાતો અને રાજકીય વર્તુળોમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

In all humility and with complete respect for judiciary, I have written the following letter to Justice Swarna Kanta Sharma, informing her that pursuing Gandhian principles of Satyagraha, it won’t be possible for me to pursue this case in her court, either in person or through a… pic.twitter.com/HmyOyNYug8

— Arvind Kejriwal (@ArvindKejriwal) April 27, 2026

કાનૂની અને રાજકીય અસર પર ચર્ચા

કેજરીવાલના આ નિર્ણયથી એક તરફ ન્યાયિક પ્રક્રિયા અંગે ચર્ચા શરૂ થઈ છે, તો બીજી તરફ રાજકીય દ્રષ્ટિએ પણ આ મુદ્દો મહત્વનો બની ગયો છે. કોર્ટમાં હાજર ન રહેવાનો નિર્ણય કાનૂની રીતે શું અસર કરશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ

સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય

થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ

ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ

સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ

TAGGED: @india, Aam Aadmi Party, AAP, aap news, AAP સમાચાર, Arvind Kejriwal, Arvind Kejriwal news, Breaking news, delhi high court, Delhi High Court case, delhi news, Delhi Politics, excise policy case, gujarat, india news, Kejriwal Controversy, Kejriwal satyagraha, latest news, Legal News, Narendra Modi, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, political news, Swarn Kanta Sharma, Swarn Kanta Sharma judge, top news, top news channel, topnews, અરવિંદ કેજરીવાલ, અરવિંદ કેજરીવાલ સમાચાર, એક્સાઈઝ પોલિસી કેસ, કાનૂની સમાચાર, કેજરીવાલ વિવાદ, કેજરીવાલ સત્યાગ્રહ, દિલ્હી, દિલ્હી રાજકારણ, દિલ્હી હાઈકોર્ટ, દિલ્હી હાઈકોર્ટ કેસ, ભારત, ભારત સમાચાર, રાજકીય સમાચાર, સ્વર્ણ કાંતા શર્મા જજ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 27, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદના શ્યામલમાં ભીષણ આગ : શાંગરિલા-2 બિલ્ડિંગમાં હાહાકાર, જિમમાંથી લોકોનો બચાવ
Next Article સુરત અલથાણ છેડતી કેસમાં નવો વળાંક, વાયરલ ઓડિયો ક્લિપથી રાજકીય કાવતરાની ચર્ચા તેજ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ
Gujarat એપ્રિલ 29, 2026
સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય
Gujarat એપ્રિલ 29, 2026
થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ
Banaskantha Gujarat એપ્રિલ 29, 2026
ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ
Gujarat એપ્રિલ 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?