Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

oneindianewscom

3,406 stories

માલદા હિંસા ભડકાવનાર મોફક્કારુલ ઇસ્લામનું AIMIM પછી TMC કનેક્શન પણ સામે આવ્યું

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં થયેલી હિંસા અને ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાના ગંભીર કેસમાં પોલીસે મુખ્ય આરોપી મોફક્કારુલ ઇસ્લામની ધરપકડ કરી છે. આ કેસમાં હવે મોટા રાજકીય ખુલાસાઓ સામે આવતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મોફક્કારુલ…

· 2 min read

યુપી ATSએ પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકી મોડ્યુલના 4ની ધરપકડ કરી

ઉત્તર પ્રદેશમાં Uttar Pradesh Anti-Terrorism Squad (ATS)એ એક મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કરીને દેશવ્યાપી હુમલાની યોજના નિષ્ફળ બનાવી છે. 3 એપ્રિલ 2026ના રોજ ATS દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ‘ગઝવા-એ-હિંદ’ના ઉદ્દેશ્ય સાથે દેશના મહત્વના શહેરો અને રેલવે…

· 3 min read

મધ્ય-પૂર્વ તણાવની અસર : UAEએ પાકિસ્તાન પાસેથી $3.5 અબજ કરજની તાત્કાલિક વસૂલાત માંગતા આર્થિક સંકટ ઊંડું

મધ્ય-પૂર્વમાં વધતા સંઘર્ષ અને તણાવની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાવા લાગી છે, જેમાં પાકિસ્તાન પર સીધી અસર પડી રહી છે. સંયુક્ત આરબ અમીરાત એ પોતાની આર્થિક સુરક્ષા મજબૂત બનાવવા માટે પાકિસ્તાન પાસેથી બાકી રહેલા $3.5 અબજ કરજની તાત્કાલિક ચુકવણી કરવાની માંગ…

· 3 min read

ગુજરાત RTE પ્રવેશ 2026-27 : ધોરણ-1માં મફત પ્રવેશ માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

કેન્દ્ર સરકારના Right to Education Act 2009 હેઠળ ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકો માટે મફત પ્રવેશની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયા આજથી (4 એપ્રિલ) શરૂ થઈ ગઈ છે. 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે આ પ્રવેશ પ્રક્રિયા 4 એપ્રિલથી 17 એપ્રિલ…

· 3 min read

ભાજપ સ્થાપના દિવસની ભાવનગર જિલ્લામાં સંગઠન દ્વારા ગરિમાપૂર્ણ ઉજવણીનું આયોજન

ભાજપ સ્થાપના દિવસની ભાવનગર જિલ્લામાં સંગઠન દ્વારા ગરિમાપૂર્ણ ઉજવણીનું આયોજન થનાર છે. પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ અને હોદ્દેદારો તથા કાર્યકર્તાઓના સંકલન સાથે રવિવાર તથા સોમવારે કાર્યક્રમો યોજાશે. લોકતાંત્રિક મૂલ્યો આધારિત ભારતીય જનતા પક્ષ રાષ્ટ્રની અસ્મિતા સાથે જોડાયેલ સંગઠન છે. ભાજપના સ્થાપના…

· 2 min read

વિશાખાપટ્ટનમમાં રાજનાથ સિંહે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ

ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાના દિશામાં એક મોટું પગલું ભરાયું છે. રાજનાથ સિંહએ 3 એપ્રિલ 2026ના રોજ વિશાખાપટ્ટનમમાં આવેલ Naval Science and Technological Laboratory (NSTL) ખાતે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ભારતને…

· 3 min read

કેજરીવાલના પત્ર પર ભાજપનો કાઉન્ટર એટેક : ‘પોલિટિકલ સ્ટંટ’ કહી ધવલ પટેલનો પલટવાર

ગુજરાતની રાજનીતિમાં ચૂંટણી પહેલા ગરમાવો વધતો જઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં AAPના કાર્યકરોને ખોટા કેસોમાં ફસાવી લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. આ પત્રને લઈને હવે…

· 3 min read

આણંદમાં 16 વર્ષની હિંદુ સગીરા સાથે બળાત્કાર મામલે 21 વર્ષીય ઈરફાનની ધરપકડ

આણંદ જિલ્લામાં એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં શહેર નજીક આવેલા ગામમાં ઈંટના ભઠ્ઠા પર કામ કરતી 16 વર્ષની સગીરાને દુષ્કર્મનો ભોગ બનવું પડ્યું છે. આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી…

· 2 min read

અમેરિકા : ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય — યુદ્ધ વચ્ચે આર્મી ચીફને હટાવ્યા

અમેરિકામાં ચાલી રહેલા ઈરાન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એક મોટો અને અણધાર્યો નિર્ણય લીધો છે. તેમણે યુએસ આર્મીના ચીફ રેન્ડી જ્યોર્જને તેમના કાર્યકાળ પૂર્ણ થવાના પહેલા જ પદ પરથી હટાવીને તાત્કાલિક નિવૃત્તિના આદેશ આપી દીધા છે. નોંધનીય છે કે…

· 4 min read

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ‘T-20 ગેમ’ જેવી સ્થિતિ, ઉમેદવારોને પ્રચાર માટે માત્ર 10-12 દિવસનો સમય!

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી આ વખતે એકદમ અલગ માહોલમાં યોજાવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ટૂંકા કાર્યક્રમને કારણે આ ચૂંટણી હવે ‘T-20 મેચ’ જેવી બની રહી છે, જેમાં ઉમેદવારોને પ્રચાર માટે બહુ ઓછો સમય મળશે. 6 એપ્રિલથી…

· 3 min read