દેડિયાપાડામાં ભાજપાની ‘સેન્સ’ પ્રક્રિયા યોજાઈ, ચૂંટણી તૈયારીઓ તેજ
આગેવાનોની ઉપસ્થિતિ આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પર્યુશાબેન વસાવા (પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ), હિતેશભાઈ વસાવા (જિલ્લા મહામંત્રી), પ્રદ્યુમન વસાવા (ઉપપ્રમુખ), ડૉ. પ્રફુલ વસાવા તથા એડવોકેટ રાજ વસાવા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. તેમણે કાર્યકરોને માર્ગદર્શન…










