Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 26°C

oneindianewscom

3,406 stories

ભારત ટેક્સી એપ લૉન્ચ : ઓલા-ઉબરને પડકારતી દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ

દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ ભારત ટેક્સી એપ 5 ફેબ્રુઆરી 2026થી સત્તાવાર રીતે શરૂ થઈ છે. સહકારિતા મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલી આ નવી એપ સીધી રીતે ઓલા, ઉબર અને રેપિડો જેવી ખાનગી રાઈડ-હેલિંગ કંપનીઓની મોનોપોલીને પડકારશે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ…

· 3 min read

યોગી સરકારનો મોટો નિર્ણય, ચાઈનીઝ દોરીથી મોત પર લાગશે હત્યાનો ગુનો

ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે થતા અકસ્માતો અને મોતની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ચાઈનીઝ દોરીના કારણે કોઈનું મોત થાય તો તેને માત્ર અકસ્માત તરીકે નહીં, પરંતુ…

· 2 min read

42 વર્ષ જૂના મર્ડર કેસમાં મોટો ફેરફાર, 100 વર્ષના આરોપીને અલ્હાબાદ હાઇકોર્ટથી રાહત

અલ્લાહાબાદ હાઈકોર્ટે લગભગ ચાર દાયકાથી વધુ સમયથી ચાલતા એક હત્યાના કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતા લગભગ 100 વર્ષના વૃદ્ધ આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. વર્ષ 1982માં જમીન વિવાદ દરમિયાન થયેલી હત્યામાં સંડોવણીના આરોપ હેઠળ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી,…

· 3 min read

‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમણે હિન્દી ભાષાને “સીમિત ભાષા” ગણાવતા કહ્યું કે ઉત્તર ભારતના લોકો તમિલનાડુમાં મુખ્યત્વે…

· 2 min read

સાણંદમાં પ્રાઈવેટ બંગલામાં દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, 80થી વધુ લોકો ઝડપાયા

અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોરજ ગામની સીમ નજીક આવેલ ‘સફલ નિર્વાણા ગ્રીન્સ’ના વિકેન્ડ હોમમાં ચાલતી હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટી પર ગત રાત્રે દરોડો પાડીને પોલીસે કુલ 81 લોકોની અટકાયત કરી છે. આ કાર્યવાહી…

· 3 min read

મુનવ્વર રાણાની પુત્રીએ પતિ સામે FIR નોંધાવી : દહેજ, માનસિક ત્રાસ અને ત્રણ તલાકના આરોપો

ઉર્દૂ કવિ મુનવ્વર રાણાની પુત્રી હિબા રાણાએ પોતાના પતિ અને સસરા વિરુદ્ધ ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં નોંધાયેલી FIR મુજબ હિબાએ દહેજની માંગણી, સતત માનસિક અને શારીરિક ત્રાસ તથા ટ્રિપલ…

· 3 min read

ટુરિસ્ટ વિઝા પર આવેલા બે બ્રિટિશ નાગરિકોએ રાજસ્થાનમાં ‘ફ્રી પેલેસ્ટાઇન’ પોસ્ટરો લગાવ્યા, ભારત છોડવાનો આદેશ

રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પુષ્કરમાં ટુરિસ્ટ વિઝાના દુરુપયોગનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. અહીં ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલા બે બ્રિટિશ નાગરિકોએ જાહેર સ્થળો પર ‘ફ્રી પેલેસ્ટાઇન’ અને ઇઝરાયેલ વિરોધી લખાણ ધરાવતા સ્ટીકરો લગાવ્યા હોવાના આરોપ બાદ…

· 3 min read

કોલકાતામાં ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરો સુરક્ષિત

નેપાળના કાઠમંડુથી તૂર્કેઈના ઈસ્તંબુલ જઈ રહેલી ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ નંબર TK-727નું બુધવારે (4 ફેબ્રુઆરી) કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NSCBI Airport) પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. વિમાનના જમણા એન્જિનમાં આગ લાગવાની અથવા ધુમાડો નીકળવાની આશંકા બાદ આ મહત્વપૂર્ણ…

· 2 min read

ગાઝિયાબાદમાં ત્રણ બહેનોના આત્મહત્યા કેસે ચકચાર, પરિવારિક પરિસ્થિતિ અને મોબાઇલ કન્ટેન્ટ તપાસના કેન્દ્રમાં

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ નાની બહેનોના સામૂહિક આત્મહત્યાના કેસે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ દુઃખદ ઘટનાએ પરિવારિક સંજોગો, બાળકોની માનસિક સ્થિતિ અને મોબાઇલ તથા સોશિયલ મીડિયા પર વધતા આધારને લઈને અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ દરેક સંભવિત…

· 4 min read

ચૂંટણી નજીક આવતાં મમતા બેનર્જીનો નવો રાજકીય દાવ, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ‘પાર્ટી ઇન પર્સન’ તરીકે હાજરી

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી નજીક આવતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. હેડલાઈનોમાં રહેવા અને રાજકીય માહોલ ગરમ રાખવા માટે મમતા બેનર્જી સતત નવા પગલાં લઈ રહી છે. તાજા ઘટનાક્રમમાં તેઓ સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ ‘પાર્ટી…

· 3 min read