Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 26°C

oneindianewscom

3,406 stories

‘પરીક્ષાના સમયમાં મોબાઈલ-ટીવી પર સમય ન ગુમાવો, AI દ્વારા શોધો શ્રેષ્ઠ પુસ્તકો’ : PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ

વર્તમાન યુગમાં બાળકો અને વિદ્યાર્થીઓના જીવનમાં મોબાઈલ, ટીવી અને અન્ય ટેકનોલોજી એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આ ગેજેટ્સનો ઉપયોગ જ્યારે યોગ્ય રીતે થાય છે ત્યારે શિક્ષણમાં મદદરૂપ હોય શકે છે, પરંતુ અનેક વિદ્યાર્થીઓ દિવસભર મોબાઈલ અથવા ટીવી પર વયતી…

· 3 min read

પૂર્ણિયા સાંસદ પપ્પુ યાદવને 31 વર્ષ જૂના કેસમાં બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પીએમસીએચમાં તબીબી તપાસ

બિહારના પૂર્ણિયાથી લોકસભા સાંસદ પપ્પુ યાદવને 31 વર્ષ જૂના કેસમાં બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. તેમના નાદુરસ્ત સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાલ તેમને PMCH, પટેલ હોસ્પિટલ, પટનામાં રાખવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંસદની જામીન અરજી પર સુનાવણી હવે સોમવારે…

· 3 min read

યુનુસના સલાહકાર શફીકુલ આલમના વિવાદિત નિવેદનથી મચ્યો હંગામો, હિંદુ સંગઠનો પર કટાક્ષ

બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે ફરી એકવાર ચર્ચા તેજ બની છે, જ્યારે યુનુસના ચીફ એડવાઇઝર અને પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય અને સામાજિક સ્તરે હંગામો મચ્યો છે. ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા અલ્પસંખ્યકો પર વધતા હુમલાઓ અને તેમને…

· 3 min read

US-ભારત ટ્રેડ ડીલનો મોટો ફાયદો : હીરા-ફાર્મા પર ઝીરો ટેરિફ, ખેડૂતોના હિતોને પ્રાથમિકતા

અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર ચર્ચાઓને મોટી સફળતા મળતાં વ્હાઇટ હાઉસે શનિવારે (7 ફેબ્રુઆરી) મોડી રાત્રે બંને દેશો વચ્ચે વચગાળાની ટ્રેડ સમજૂતી માટેના ફ્રેમવર્કની જાહેરાત કરી છે. લગભગ એક વર્ષ સુધી ચાલેલી વાટાઘાટો બાદ આ મહત્વપૂર્ણ…

· 3 min read

અમેરિકાના નકશાએ મચાવી હલચલ, PoK ને ભારતનો ભાગ બતાવતા પાકિસ્તાનમાં ચિંતા

અમેરિકા તરફથી તાજેતરમાં બહાર આવેલા એક નકશાએ દક્ષિણ એશિયાની રાજનીતિમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે અને ખાસ કરીને પાકિસ્તાન માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે. અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ માટેનું વચગાળાનું ફ્રેમવર્ક જાહેર કરવામાં આવ્યું છે, જેમાં…

· 3 min read

ભાજપ કાર્યલય ‘નાવલી’ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના મુખ્ય અંશો અને જનહિતલક્ષી નિર્ણયોને પ્રજા સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે આણંદના નાવલી સ્થિત ભાજપ કાર્યાલય…

· 3 min read

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની યોજાઈ શુભેચ્છા મુલાકાત

ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની શુભેચ્છા મુલાકાત યોજાઈ ગઈ. રાજધાની દિલ્લીમાં આ વેળાએ પ્રાસંગિક વાતચીત થઈ. રાજધાની દિલ્લીમાં ભાવનગર બોટાદ બેઠકના સાંસદ અને રાજ્યકક્ષાના કેન્દ્રીય ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી નિમુબેન બાંભણિયા સાથે તેમના કાર્યાલયમાં…

· 1 min read

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી

સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. અગાઉ વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ હવે ધોરણ 7ના એક વિદ્યાર્થી પર ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા મળીને હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી…

· 3 min read

ભારત અને GCC વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની તૈયારી, છ ખાડી દેશો સાથે આર્થિક સંબંધ મજબૂત બનશે

ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશો વચ્ચે આર્થિક સંબંધ નવા સ્તર પર પહોંચવા જઈ રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા પ્રમાણે, બંને પક્ષોએ 'ટર્મ્સ ઑફ રેફરન્સ' (ToR) પર હસ્તાક્ષર કર્યા છે, જે મફત વેપાર સમજૂતી (FTA) માટે…

· 3 min read

ભારત બનશે વૈશ્વિક ક્રિટિકલ મિનરલ્સ હબ : 54 દેશોના ગઠબંધન સાથે ડ્રેગનની મોનોપોલી ટૂટી

વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રમાં એક મહત્વપૂર્ણ ફેરફાર આવી રહ્યો છે. હવે વિશ્વની ભવિષ્યની શક્તિ માત્ર ઓઇલ પર નહી, પરંતુ ક્રિટિકલ મિનરલ્સ (મહત્વપૂર્ણ ખનિજો) પર આધાર રાખશે. આ ક્ષેત્રમાં ભારતે એક વ્યૂહાત્મક સિદ્ધિ હાંસલ કરી છે. અમેરિકાના નેતૃત્વમાં 54 દેશોના ગઠબંધનની…

· 3 min read