શ્રાવણ માસમાં GPCBનું ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’ : મંદિરોથી 100 મીટર સુધી પ્લાસ્ટિક પર પ્રતિબંધ
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજ્યભરના શિવાલયો અને અન્ય ધાર્મિક તીર્થસ્થાનોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજા માટે ઉમટી પડે છે. આસ્થા અને ભક્તિના આ પવિત્ર અવસરને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર…










