CJPના વિરોધની આડમાં PM મોદી વિરુદ્ધ અભદ્ર, અપમાનજનક પોસ્ટ મામલે દિલ્હી પોલીસે FIR નોંધી, ‘X’ પાસેથી માગી યુઝર્સની વિગતો
જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સુરક્ષા દળો અને અન્ય બંધારણીય પદાધિકારીઓને નિશાન બનાવતી કથિત અભદ્ર, અપમાનજનક અને માનહાનિકારક સોશિયલ મીડિયા પોસ્ટ્સને લઈને દિલ્હી પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ…










