Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

oneindianewsgujarat

5,087 stories

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ₹1,848 કરોડના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે પાટનગરવાસીઓને વિકાસકાર્યોની મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા તથા માર્ગ-મકાન પાટનગર યોજના અંતર્ગત કુલ ₹1,848 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. આ…

· 5 min read

દિલ્લી મકાન હોનારત અને ચિત્રકુટ વરસાદી તારાજીમાં મોરારિબાપુ દ્વારા સહાયતા

દિલ્લીમાં સર્જાયેલ મકાન હોનારત અને ચિત્રકુટ વરસાદી તારાજીમાં મોરારિબાપુ દ્વારા સહાયતા અર્પણ થઈ છે. સંવેદના અને શ્રધ્ધાંજલિ સાથે કુલ રૂપિયા ૬ લાખ ૫ હજાર અર્પણ થયાં છે. મોરારિબાપુ દ્વારા પ્રદેશ કે દેશ અને વિશ્વમાં સર્જાતી આપદાઓમાં જીવ ગુમાવનારને શ્રધ્ધાંજલિ સાથે…

· 1 min read

‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ સંકલ્પ સાથે ભાવનગર જિલ્લામાં પોષણ માસની કરવામાં આવી ઉજવણી

‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ સંકલ્પ સાથે ભાવનગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી થઈ છે. જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવાની ઉપસ્થિતિમાં પોષણ શપથ ગ્રહણ કરેલ છે. સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં ૯મા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણ માસ…

· 2 min read

ગઢડાના વિદ્યાર્થીનું ન્યૂઝીલેન્ડમાં અભ્યાસનું સપનું અટવાયું, મોર્ગેજ પ્રક્રિયા બંધ થતાં લોન પર સંકટ

સરકારી વહીવટી પ્રક્રિયામાં ઊભી થયેલી અડચણને કારણે ગઢડાના એક સામાન્ય પરિવારના તેજસ્વી યુવાનનું વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાનો સપનો અટવાઈ ગયો છે. નેશનલ હાઈવે પ્રોજેક્ટ સંદર્ભે જમીન અને મિલકત સંબંધિત વિવિધ પ્રક્રિયાઓ પર મૂકાયેલા નિયંત્રણોની અસર હવે એવા કિસ્સાઓ પર પણ…

· 4 min read

‘ગુજરાત પશુધન આહાર અને ખનિજ મિશ્રણ વિધેયક’ પશુઓ સાથે પશુપાલકો અને ખેડૂતો માટે હિતકારક

ગુજરાત સરકારના પશુપાલન મંત્રી જીતુ વાઘાણી દ્વારા રજૂ કરાયેલ 'ગુજરાત પશુધન આહાર અને ખનિજ મિશ્રણ વિધેયક' પશુઓ સાથે પશુપાલકો અને ખેડૂતો માટે હિતકારક છે. ભાવનગર જિલ્લા દૂધ સંઘ અધ્યક્ષ મહેન્દ્ર પનોતનો આ વિધેયકને આવકાર રહ્યો છે. ભાવનગર જિલ્લા સહકારી દૂધ…

· 2 min read

7 વર્ષ બાદ ભારત પહોંચ્યા શી જિનપિંગ, પાલમ એરપોર્ટ પર જિતિન પ્રસાદે કર્યું સ્વાગત; PM મોદી સાથે આજે બેઠક

BRICS Summit 2026માં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હી પહોંચી ગયા છે. લગભગ સાત વર્ષ બાદ શી જિનપિંગની આ ભારત મુલાકાત હોવાથી તેમના પ્રવાસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજાનારી દ્વિપક્ષીય બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે.…

· 5 min read

PM મોદી સાથે ફોટો પડાવવા વિદેશી મહિલા પ્રતિનિધિઓમાં ઉત્સાહ, ‘Can We Have a Picture?’ વીડિયો વાયરલ

18મા BRICS Summit 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવાની વિદેશી પ્રતિનિધિઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી. નવી દિલ્હીમાં યોજાયેલા BRICS Business Forum બાદ વિદેશી મહિલા પ્રતિનિધિઓના એક જૂથે વડાપ્રધાન મોદી સાથે તસવીર પડાવવાની વિનંતી કરી. આ હળવી અને યાદગાર…

· 4 min read

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા હરીશ રાવતનો મોટો નિર્ણય, કોંગ્રેસના બે મહત્વના પદ છોડવાની જાહેરાત

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે પાર્ટીના બે મહત્વપૂર્ણ સંગઠનાત્મક પદો પરથી હટવાની જાહેરાત કરી છે. તેમના નજીકના સહયોગી અને PA/પૂર્વ OSD ચંદન સિંહ જીનાના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી બાદ રાવતે આ નિર્ણય જાહેર કર્યો છે.…

· 5 min read

‘વંદેમાતરમ’ મુદ્દે ઇમરાન ખેડાવાલા સામે મોટી કાર્યવાહી, વિધાનસભા અધ્યક્ષે મામલો વિશેષાધિકાર સમિતિને સોંપ્યો

ગુજરાત વિધાનસભામાં ‘વંદે માતરમ્’ ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી ગયા હોવાના વિવાદે હવે નવો વળાંક લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉઠાવવામાં આવેલા વિશેષાધિકાર ભંગના મુદ્દા બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મામલો વિશેષાધિકાર સમિતિને સોંપવાનો નિર્ણય જાહેર…

· 4 min read

ભારત મંડપમમાં મોદી-પુતિનની દ્વિપક્ષીય બેઠક, વેપારથી પરમાણુ સહયોગ સુધીના મુદ્દે ચર્ચા

BRICS Summit 2026 દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. ભારત મંડપમ ખાતે પહોંચ્યા બાદ બંને નેતાઓએ ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. બેઠકમાં ભારત-રશિયા વ્યૂહાત્મક…

· 5 min read