નડિયાદમાં વરસાદી પાણીથી ધોવાણ થયેલ રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જરૂરી દિશા નિર્દેશ આપ્યા
નડિયાદ શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે R&B વિભાગ દ્વારા બનાવવામાં આવેલ જે રસ્તાઓનું ધોવાણ થયું હતું તેવા રસ્તાઓનું R&B વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર દ્વારા સર્વે કરી આ ધોવા?...
“અંતિમ વિસામા” માં જ્યારે કોઈ સાથે ના હોય ત્યારે ભરતભાઈ મોણપરા અને તેમની ટીમ સાથે રહે છે
જીવન નો છેલ્લો પડાવ એટલે સ્મશાન પરંતુ આપણા સમાજની કમનસીબી છે કે ઘણી બધી વાર એવા મૃત દેહ મળે છે જે બિનવારસી હોય છે , પરંતુ તે દેહને પણ પંચ મહાભૂતમાં મળી જવાનો તેટલો જ હક હોય છે . એવી જ પ્રેરણા સાથે...
મરાઠી-બંગાળી સહિત 5 પ્રાદેશિક ભાષાઓને મળ્યો ‘શાસ્ત્રીય ભાષા’નો દરજ્જો, જાણો કોને પહેલીવાર મળ્યો આ ટેગ
PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 3 ઓક્ટોબરે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા બ્રીફિંગમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. ચાલ...
નવસારી બસ ડેપો પાસે નો રોડ દોઢ ફુટ જેટલો ઊંચો કરતા દુકાનદારો રહીશોના આંગણે પાણી ભરાતાં પાલિકાને આવેદન પત્રઆપ્યું
નવસારી બસ ડેપો પાસે નો રોડ દોઢ ફુટ જેટલો ઊંચો કરતા દુકાનદારો રહીશોના આંગણે પાણી ભરાતાં દુકાનદારો રહીશોએ પાલિકાને આવેદન પત્ર આપી રોડ નું ફરી નીરક્ષ્ણ કરી પછીથી રોડ બનાવવાની રજૂઆત કરી નવસાર...
પાકિસ્તાનના મહેમાન બનશે વિદેશ મંત્રી એસ. જયશંકર, જાણો કેમ મહત્ત્વપૂર્ણ છે SCO સમિટ
વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે પુષ્ટિ કરવામા આવી છે. નોંધનીય છે કે, આ વખતે એસસીઓ સમિટનું આયોજન પા?...
તિરુપતિ પ્રસાદ વિવાદમાં હવે બનશે પાંચ સભ્યોની SIT, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
તિરુપતિ પ્રસાદમ વિવાદની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસ માટે નવી પાંચ સભ્યોની SITની રચના કરી છે. એટલે કે રાજ્યની SITને અદાલતે નાબૂદ કરી દીધી. હવે આ કેસની તપાસ કરી રહેલી નવી SITમાં CBIના બે અધિ?...
અમેરિકાથી પણ મોહભંગ! સ્ટુડન્ટ્સ વિઝામાં 50%થી વધુનો ઘટાડો, જ્યારે વિઝિટર્સ વિઝામાં વધારો
ભારતમાંથી દર વર્ષે અમેરિકા અને કેનેડા સહિતના દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે લાખોની સંખ્યામાં અરજીઓ થતી હોય છે ત્યારે અમેરિકાના સ્ટુડન્ટ વિઝાના અપ્રુવલમાં આ વર્ષે મોટો ઘટાડો ન...
ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે કેન્દ્રિય કેબિનેટની બેઠક યોજાઈ. તેમાં ઘણી મોટા યોજનાઓને મંજૂરી આપવામાં આવી. એક તરફ દિવાળીની પહેલાં જ્યાં ખેડૂતોની આવક વધારવા માટે બે મ?...
સ્પેસ વીક ઉજવતું ભાવનગર પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર
યુવાનો અને લોકોમાં સ્પેસ અને સાયન્સ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે માટે સ્પેસ વિકની ઉજવણી કરવામાં આવી રહી જેમાં ભાવનગરના મહારાજા તખ્તસિંહજી દ્વારા ૧૮૮૪માં ટેલિસ્કોપ માટે અનુદાન આપવામાં આવ્યુ?...
ભારતીય સેનામાં ફરજ પૂર્ણ કરી આવતાં ઈશ્વરિયાનાં યુવાનનું ભાવ અભિવાદન સામૈયું
ઈશ્વરિયા ગામનાં યુવાન ભારતીય સેનામાં જોડાઈ ફરજ પૂર્ણ કરી આવતાં પુનિત પરમારનું ભાવ અભિવાદન સામૈયું કરવામાં આવ્યું. સન્માનિત યુવાને પોતાની આ કારકિર્દી સંદર્ભે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક?...