જયપુરમાં ‘શાળા ઠીક કરો’ અભિયાન પર બબાલ: CJPના આશુતોષ રાંકા અને કાર્યકરોને ગામલોકોએ ધક્કા મારી તગેડ્યા
રાજસ્થાનમાં સરકારી શાળાઓની સ્થિતિને લઈને શરૂ કરવામાં આવેલા CJPના ‘School Thik Karo’ અભિયાન વચ્ચે જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં મોટો વિવાદ સર્જાયો છે. સરકારી પ્રાથમિક શાળાની સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચેલા Cockroach Janta Party (CJP)ના કો-કન્વીનર અને પ્રવક્તા આશુતોષ રાંકા તથા તેમના સાથીદારોનો…










