ભારત-બ્રાઝિલ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, દ્વિપક્ષીય વેપારને મળશે નવી ગતિ
ભારત અને બ્રાઝિલ વચ્ચે 21 ફેબ્રુઆરીએ ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા છે, જે બંને દેશોના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી અને લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં વેપાર,…










