Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

pm modi

3,530 stories

સંસદમાં હોબાળો : કિરેન રિજિજૂનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, સ્પીકરના ચેમ્બરમાં ઘૂસીને અપશબ્દો બોલ્યાનો દાવો

સંસદના બજેટ સત્ર દરમિયાન ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસના સાંસદો પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે આશરે 20-25 કોંગ્રેસ સાંસદો લોકસભા અધ્યક્ષના ચેમ્બરમાં ઘૂસી ગયા હતા અને સ્પીકર સાથે અયોગ્ય…

· 3 min read

લંડનમાં 13 વર્ષીય વિદ્યાર્થી દ્વારા સહપાઠીઓ પર હુમલો, પોલીસે શરૂ કરી તપાસ

લંડનના નોર્થ-વેસ્ટ વિસ્તારમાં આવેલી કિંગ્સબરી હાઈ સ્કૂલમાં એક ચોંકાવનારી હિંસક ઘટના સામે આવી છે, જેમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ પોતાની જ શાળાના બે સહપાઠીઓ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટના 10 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે…

· 2 min read

કેન્દ્રીય બજેટ “વિકાસ એક્સપ્રેસ” સમાન : અનુરાગ ઠાકુરનો દાવો, વિકસિત ભારતના વિઝન તરફ મોટું પગલું

ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે કેન્દ્રીય બજેટને “વિકસિત ભારત”ના સરકારના વિઝનને સાકાર બનાવતું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે બજેટને “વિકાસ એક્સપ્રેસ” તરીકે વર્ણવતા જણાવ્યું કે આ બજેટ દેશને ઝડપી ગતિએ પ્રગતિ, વિકાસ અને સમૃદ્ધિ તરફ આગળ ધપાવશે. ઠાકુરના જણાવ્યા મુજબ,…

· 2 min read

ધર્મ ધર્મ વચ્ચે નહી, અધર્મમાં જ સંઘર્ષ હોવાની ટકોર કરતાં શ્રી મોરારિબાપુ

દ્વારકા તીર્થમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા લાભ ભાવિકો લેતાં રહ્યાં છે. આજની કથામાં ધર્મ ધર્મ વચ્ચે નહી, અધર્મમાં જ સંઘર્ષ હોવાની ટકોર કરતાં મોરારિબાપુએ પ્રાસંગિક ચિંતન પીરસ્યું છે. મોરારિબાપુના વ્યાસાસને દ્વારકા તીર્થમાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર'…

· 2 min read

૧૫મી ફેબ્રુઆરીએ નાના બંધારપાડા (ગીધમાળી આયા ડુંગર) ખાતે આદિવાસી સમાજ દ્વારા ‘હિજરી’ પદયાત્રાનું આયોજન

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં નાના બંધારપાડા ખાતે ( ગીધમાળી આયા ડુંગર) પર આગામી ૧૫ ફેબ્રુઆરીના રોજ આદિવાસી સમાજની પરંપરાગત આસ્થાના પ્રતીક સમાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 'દેવ બિરસા સેના તાપી' દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરી જરૂરી…

· 2 min read

તાપીનાં વાલોડ ખાતે “મહિલા સંવાદ” કાર્યક્રમનું આયોજન

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વાલોડ સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે જિલ્લાના યશસ્વી અધ્યક્ષ સુરજભાઈ વસાવાની અધ્યક્ષતામાં ‘મહિલા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યશસ્વી પ્રધાનમંત્રી Narendra Modi સાહેબના દૃઢ અને દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ મહિલા સશક્તિકરણ માટે થયેલા મહત્વપૂર્ણ…

· 2 min read

ફ્રાન્સ સાથે મેગા ડીલની તૈયારી : ₹3.25 લાખ કરોડમાં 114 રાફેલ જેટ ખરીદવાની યોજના

ભારતીય વાયુસેના (IAF)ની શક્તિ વધારવા માટે 114 વધુ રફાલ ફાઈટર જેટ્સ ખરીદવાનો પ્રસ્તાવ ઝડપથી આગળ વધી રહ્યો છે. અંદાજે ₹3.25 લાખ કરોડની આ ડીલ ભારતના ઈતિહાસમાં સૌથી મોટો હથિયારોનો સોદો બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલો મુજબ, આ…

· 3 min read

રાહુલ ગાંધીના નિવેદન બાદ ‘Four Stars of Destiny’ પુસ્તક પર વિવાદ : પૂર્વ સેનાધ્યક્ષ એમ. એમ. નરવણેએ આપ્યું સ્પષ્ટીકરણ

પોતાના અપ્રકાશિત પુસ્તક ‘Four Stars of Destiny’ને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ પહેલી વખત નિવેદન આપ્યું છે. મંગળવારે (10 ફેબ્રુઆરી) તેમણે સોશિયલ મીડિયા પર પ્રકાશક પેંગ્વિન ઇન્ડિયાનું સત્તાવાર નિવેદન ટાંકીને પુસ્તકની વાસ્તવિક…

· 3 min read

‘વંદે માતરમ્’ અંગે નવા પ્રોટોકોલ જાહેર, રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના સન્માન અને તેના ગાયન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા પ્રોટોકોલ મુજબ, હવે સત્તાવાર અને સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન 'જન ગણ મન'ની સાથે વંદે માતરમ્ ગાવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.…

· 2 min read

અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, લોકસભામાં હાજરી નહીં આપે!

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના વિરુદ્ધ રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેમને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ અંગે ગૃહમાં ચર્ચા અને અંતિમ નિર્ણય લેવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ લોકસભાની કાર્યવાહીમાં હાજરી…

· 3 min read