Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

pm modi

3,530 stories

આસામમાં રાજકીય ગરમાવો : હિમંતા બિસ્વા સરમાએ ગૌરવ ગોગોઇ સહિત 3 સામે માનહાનિ કેસ કર્યો

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મોટું કાનૂની પગલું ભરતા ₹500 કરોડના માનહાનિ દાવા સાથે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મુખ્યમંત્રી દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં કોંગ્રેસના નેતાઓ જિતેન્દ્ર સિંહ, ભૂપેશ બઘેલ અને આસામ કોંગ્રેસના પ્રમુખ…

· 3 min read

‘બાબરી ઢાંચો કયામત સુધી પણ નહીં બને’, બારાબંકીમાં CM યોગીનું મોટું નિવેદન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકીમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન બાબરી મસ્જિદ અને અયોધ્યા રામ મંદિર મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બાબરી મસ્જિદનું માળખું ક્યારેય ફરીથી બનશે નહીં અને સરકાર જે કહે છે તે…

· 2 min read

વડોદરામાં POCSO કેસમાં કડક ચુકાદો : સગીરાને ભગાડનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, ₹50 હજાર દંડ

વડોદરા શહેર પોલીસના “કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ” હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. વર્ષ 2024માં ગૌરવ્રતની પૂજા માટે ગયેલી સગીરાને ભગાડી જનાર આરોપી વિરુદ્ધ દાખલ થયેલા પોક્સો (POCSO) એક્ટના ગંભીર ગુનામાં નામદાર કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી…

· 2 min read

વિજ્ઞાન એ વસ્તુ ઉપર અને અધ્યાત્મ એ વ્યક્તિ ઉપર કામ કરે છે – મોરારિબાપુ

દ્વારકામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' વર્ણનમાં શિવ ચરિત્ર પ્રસ્તુત થયું. આજની કથામાં જણાવ્યું કે, વિજ્ઞાન એ વસ્તુ ઉપર અને અધ્યાત્મ એ વ્યક્તિ ઉપર કામ કરે છે. ભારતવર્ષનાં ઐતિહાસિક તીર્થ દ્વારકામાં સંતો, મહંતો અને મહાનુભાવો સાથે ભાવિક શ્રોતાઓ મોરારિબાપુના…

· 2 min read

અમદાવાદમાં ડિજિટલ બ્લેકમેલિંગનો પર્દાફાશ : ડૉક્ટરને ધમકી આપનાર સીસીટીવી ટેક્નિશિયન ઝડપાયો

અમદાવાદના પાલડી વિસ્તારમાં બ્લેકમેલિંગ અને ડિજિટલ ધમકીનો એક ગંભીર કેસ સામે આવ્યો છે, જેમાં પોલીસે અબ્દુલ વહાબ સૈયદ નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પર આરોપ છે કે તેણે ક્લિનિક ચલાવતા એક ડૉક્ટરના અંગત વિડીયો ચોરી કરી સોશિયલ મીડિયા પર…

· 2 min read

અમદાવાદમાં આજે સાંજથી આવતીકાલે પાણી કાપ, આ વિસ્તારોમાં થશે સૌથી વધુ અસર

અમદાવાદ શહેરમાં પાણી પુરવઠાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ બુધવાર, 11 ફેબ્રુઆરીના રોજ શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાવાની શક્યતા છે. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તાત્કાલિક…

· 2 min read

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નડિયાદ તથા ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધા તા. ૦૮-૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અમદાવાદ ખાતે ઓપન ભાઈઓની કરાટે સ્પર્ધા યોજાયેલ છે. જેમાં શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ વિશાલ માવી એ…

· 2 min read

ગુનેગારોને કડક સજા મળશે, કિશન ભરવાડ કેસ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંદેશ

જાન્યુઆરી 2022માં થયેલી હિંદુ યુવાન કિશન ભરવાડ હત્યા કેસની ટ્રાયલ હાલમાં કોર્ટમાં ચાલુ છે અને આ કેસને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. તાજેતરમાં આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી રહી ચૂકેલા હર્ષ સંઘવીએ જણાવ્યું…

· 3 min read

મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ ચૂંટણી પરિણામ : મહાયુતિ આગળ, ભાજપે 225 બેઠકો જીતી

મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા પરિષદ (ZP) અને પંચાયત સમિતિની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને પ્રચંડ જીત મેળવી છે. રાજ્યના 12 જિલ્લાઓમાં યોજાયેલી આ ચૂંટણીમાં કુલ 731 જિલ્લા પરિષદ બેઠકો અને 1,462 પંચાયત સમિતિ બેઠકો માટે મતદાન થયું હતું. મહારાષ્ટ્ર…

· 4 min read

ડિજિટલ છેતરપિંડી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી : રૂ. 54 હજાર કરોડની ઠગાઈને ‘ખુલ્લી લૂંટ’ ગણાવી

દેશમાં ઝડપથી વધી રહેલી ડિજિટલ છેતરપિંડીના કેસોને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે સાઈબર ઠગાઈ દ્વારા રૂ. 54 હજાર કરોડથી વધુ રકમ ઉપાડી લેવામાં આવી છે, જેને “ખુલ્લી લૂંટ” ગણાવી શકાય. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી…

· 3 min read