click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાહુલ ગાંધીના નિવેદન બાદ ‘Four Stars of Destiny’ પુસ્તક પર વિવાદ : પૂર્વ સેનાધ્યક્ષ એમ. એમ. નરવણેએ આપ્યું સ્પષ્ટીકરણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાહુલ ગાંધીના નિવેદન બાદ ‘Four Stars of Destiny’ પુસ્તક પર વિવાદ : પૂર્વ સેનાધ્યક્ષ એમ. એમ. નરવણેએ આપ્યું સ્પષ્ટીકરણ
Gujarat

રાહુલ ગાંધીના નિવેદન બાદ ‘Four Stars of Destiny’ પુસ્તક પર વિવાદ : પૂર્વ સેનાધ્યક્ષ એમ. એમ. નરવણેએ આપ્યું સ્પષ્ટીકરણ

રાહુલ ગાંધી દ્વારા ઉલ્લેખિત ‘Four Stars of Destiny’ પુસ્તક અંગે વિવાદ વચ્ચે પૂર્વ સેનાધ્યક્ષ એમ. એમ. નરવણેએ પહેલી વખત નિવેદન આપ્યું. પ્રકાશક પેંગ્વિન ઇન્ડિયાએ પણ પુસ્તક હજુ પ્રકાશિત ન થયું હોવાની સ્પષ્ટતા કરી.

Last updated: 2026/02/11 at 12:04 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પોતાના અપ્રકાશિત પુસ્તક ‘Four Stars of Destiny’ને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ પહેલી વખત નિવેદન આપ્યું છે. મંગળવારે (10 ફેબ્રુઆરી) તેમણે સોશિયલ મીડિયા પર પ્રકાશક પેંગ્વિન ઇન્ડિયાનું સત્તાવાર નિવેદન ટાંકીને પુસ્તકની વાસ્તવિક સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી.

Contents
પ્રકાશકની સ્પષ્ટતા: પુસ્તક હજુ પ્રકાશિત થયું નથીરાહુલ ગાંધીના નિવેદન બાદ વિવાદ

તેમણે સંયમિત ભાષામાં લખ્યું કે પુસ્તકની હાલની સ્થિતિ પ્રકાશકના નિવેદન મુજબ છે, જેના આધારે સ્પષ્ટ થાય છે કે પુસ્તક હજુ પ્રકાશિત થયું નથી અને બજારમાં ઉપલબ્ધ પણ નથી.

This is the status of the book. https://t.co/atLtwhJvl0

— Manoj Naravane (@ManojNaravane) February 10, 2026

પ્રકાશકની સ્પષ્ટતા: પુસ્તક હજુ પ્રકાશિત થયું નથી

પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ 9 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ‘Four Stars of Destiny’ના એકમાત્ર પ્રકાશન અધિકાર ધરાવે છે. પરંતુ પુસ્તક હજુ સુધી કોઈપણ પ્રિન્ટ અથવા ડિજિટલ સ્વરૂપમાં પ્રકાશિત કરવામાં આવ્યું નથી.

પ્રકાશકે વધુમાં કહ્યું કે પુસ્તકની જાહેરાત અથવા પ્રી-ઓર્ડર સુવિધા હોવી એ પ્રકાશન ગણાતું નથી. પુસ્તક ત્યારે જ પ્રકાશિત ગણાય જ્યારે તે રિટેલ પ્લેટફોર્મ પર ખરીદી માટે ઉપલબ્ધ બને.

પ્રકાશન ગૃહે ચેતવણી આપી છે કે જો પુસ્તકની કોઈ પ્રિન્ટ, PDF અથવા ડિજિટલ કોપી જાહેરમાં ફરતી હોય તો તે અનધિકૃત ગણાશે અને કોપીરાઇટ ઉલ્લંઘન હેઠળ આવે છે. આવી પ્રવૃત્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

જનરલ નરવણે, જે ભારતીય સેનાના 28મા ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) રહી ચૂક્યા છે, દ્વારા લખાયેલા આ પુસ્તકમાં કેટલીક સંવેદનશીલ મુદ્દાઓનો સમાવેશ હોવાનું કહેવાય છે. જેના કારણે રક્ષા મંત્રાલય દ્વારા ક્લિયરન્સ પ્રક્રિયા ચાલુ છે અને પુસ્તક હજુ પ્રકાશન માટે મંજૂર થયું નથી.

રાહુલ ગાંધીના નિવેદન બાદ વિવાદ

તાજેતરમાં લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ પુસ્તક પર આધારિત હોવાનો દાવો કરતા એક મેગેઝિનના લેખનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ તેઓ પુસ્તકની નકલ સાથે સંસદ પહોંચ્યા હતા. આ ઘટનાના બાદ પુસ્તકની કેટલીક કોપીઓ ઇન્ટરનેટ પર શેર થવા લાગી હતી, જેના કારણે દિલ્હી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: ‘Four Stars of Destiny’ પુસ્તક, @india, Breaking news, COAS, defence ministry clearance, Delhi police investigation, Former Army Chief M. M. Naravane, Four Stars of Destiny, Indian Army former chief, Indian Army news, indian home ministry, latest news, MM Naravane book controversy, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianewsgujarat, Penguin India statement, Penguin Random House India, pm modi, Politics, Rahul Gandhi, Rahul Gandhi news, topnews, topnewschannelinindia, અપ્રકાશિત પુસ્તક, એમ એમ નરવણે પુસ્તક, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ચીફ ઓફ આર્મી સ્ટાફ, પૂર્વ સેનાધ્યક્ષ એમ. એમ. નરવણે, પ્રકાશક પેંગ્વિન ઇન્ડિયા, રક્ષા મંત્રાલય, રાહુલ ગાંધી વિવાદ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 11, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદના સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી, 20-25 લોકો ફસાયા
Next Article ફ્રાન્સ સાથે મેગા ડીલની તૈયારી : ₹3.25 લાખ કરોડમાં 114 રાફેલ જેટ ખરીદવાની યોજના

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?