Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

pm modi

3,530 stories

સુરત નેચર પાર્કમાં વાઘ-વાઘણની નવી જોડીનું આગમન, ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો

સુરતના વન્યજીવ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરથાણા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ ગાર્ડન (નેચર પાર્ક)માં ઓડિશાના ભુવનેશ્વર સ્થિત નંદનકાનન ઝૂલોજીકલ ગાર્ડનમાંથી લાવવામાં આવેલી વાઘ-વાઘણની જોડી આજે (9 ફેબ્રુઆરી) ડિસ્પ્લે એરિયામાં મુકવામાં આવશે. જોકે, મુલાકાતીઓ તેમને નજીકથી ત્યારે…

· 2 min read

બગસરામાં મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ

બગસરામાં ઝવેરચંદ મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ યોજાનાર છે. આગામી માસે રામકથા 'માનસ મેઘાણી' ગાન થશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વડવાઓનું વતન એટલે બગસરા, અહીંયા આગામી માસે શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ આયોજન થઈ રહ્યું છે. મેઘાણીજીની…

· 1 min read

PM મોદી અને સેશેલ્સ પ્રમુખ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, ત્રિ-સેનાત્મક સહકારને મળ્યો નવો વેગ

ભારત અને સેશેલ્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં આજે મહત્વપૂર્ણ મોરચે નવી શરૂઆત જોવા મળી છે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેશેલ્સના પ્રમુખ પેટ્રિક હર્મિની વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં દરિયાઈ સુરક્ષા, વ્યૂહાત્મક ભાગીદારી અને આર્થિક સહયોગ સહિત…

· 3 min read

ભારત સામે મેચ મુદ્દે પાકિસ્તાનનો યુ-ટર્ન, ICC સમક્ષ મૂકી 3 શરતો – અહેવાલોમાં ખુલાસો

ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુપ્રતીક્ષિત મેચને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે હવે મોટો રાજકીય અને ક્રિકેટિંગ વળાંક આવ્યો છે. અત્યાર સુધી બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સમક્ષ કેટલીક શરતો મૂકી સોદાબાજી શરૂ કરી…

· 3 min read

બગસરા પાસેના જૂના ઝાંઝરિયા ગામમાં જળસંગ્રહની થઈ રહેલી પ્રશસ્ય કામગીરી

સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંકલનથી જળસંગ્રહની કામગીરીના સારા પરિણામો મળ્યાં છે. બગસરા પાસેના જૂના ઝાંઝરિયા ગામમાં જળસંગ્રહની પ્રશસ્ય કામગીરી થઈ રહેલી છે. સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં જળસંચય માટે જાગૃતિ ઉભી કરવા સાથે જળસંગ્રહ કામગીરીમાં ગીરગંગા પરિવાર સંસ્થા કાર્યરત છે. બગસરા પાસેના…

· 2 min read

‘પરીક્ષા પે ચર્ચા’માં માંડવીના જય-અવિને જોઈ PM મોદીએ તરત ઓળખ્યા, ચાર વર્ષ જૂની મુલાકાત બની ખાસ

9 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના બીજા એપિસોડમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયક સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક ખાસ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાંકરાપાર ગામના રહેવાસી બે ભાઈઓ — જય અને અવિ…

· 3 min read

જાપાનમાં મધ્યસ્થ ચૂંટણીમાં ‘આયર્ન લેડી’એ રચ્યો ઈતિહાસ, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

જાપાનના રાજકીય ઇતિહાસમાં રવિવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. વડાપ્રધાન સનાએ તાકાઈચીના નેતૃત્વ હેઠળ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના ગઠબંધને ‘વિન્ટર સ્નેપ પોલ’માં પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થેચરથી પ્રેરિત ગણાતી તાકાઈચી જાપાનની પ્રથમ મહિલા…

· 3 min read

ભારત-કેનેડા સંબંધોમાં સુધારો : NSA અજિત ડોભાલ અને નતાલી ડ્રોઈન વચ્ચે ઓટાવામાં મહત્વપૂર્ણ બેઠક

ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે હવે સંબંધોમાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નતાલી ડ્રોઈન વચ્ચે શનિવારે (7 ફેબ્રુઆરી) ઓટાવામાં હાઈ-પ્રોફાઈલ બેઠક…

· 3 min read

સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું

ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોમવારે કિંમતી ધાતુઓમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બજાર ખુલતા જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં વધતી અનિશ્ચિતતા, ભૌગોલિક તણાવ અને રોકાણકારોનો સલામત રોકાણ તરફ વધતો…

· 3 min read

પૂર્ણિયા સાંસદ પપ્પુ યાદવને 31 વર્ષ જૂના કેસમાં બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પીએમસીએચમાં તબીબી તપાસ

બિહારના પૂર્ણિયાથી લોકસભા સાંસદ પપ્પુ યાદવને 31 વર્ષ જૂના કેસમાં બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. તેમના નાદુરસ્ત સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાલ તેમને PMCH, પટેલ હોસ્પિટલ, પટનામાં રાખવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંસદની જામીન અરજી પર સુનાવણી હવે સોમવારે…

· 3 min read