રાજ્યના 11 તાલુકાઓ માટે CMનો મોટો નિર્ણય, કરોડો રૂપિયાની ફાળવણી મંજૂર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વગ્રાહી અને સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં વધુ 11 નવા તાલુકાઓને ‘વિકાસશીલ તાલુકા’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણય હેઠળ, દરેક તાલુકાને વિકાસ કાર્યો માટે વાર્ષિક કુલ ₹3…










