click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક
Gujarat

ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી અને પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીની ગુજરાત વીજ નિયમન પંચ (Gujarat Electricity Regulatory Commission-GERC)ના અધ્યક્ષ (ચેરમેન) તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Last updated: 2025/12/10 at 6:20 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાતના વહીવટી તંત્રમાંથી એક મોટું અને મહત્વનું અપડેટ સામે આવ્યું છે. નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીને ગુજરાત વીજ નિયમન પંચ (GERC)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે તેની સત્તાવાર જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે પંકજ જોષી કાર્યભાર સંભાળશે તે દિવસથી તેમની નિમણૂક અમલમાં આવશે.

GERC રાજ્યના વીજ ક્ષેત્ર માટે એક મુખ્ય નિયમનકારી સંસ્થા છે, જે વીજળીના દરો (ટેરિફ) નક્કી કરવાની સાથે-સાથે ડિસ્કોમ્સ અને વીજ કંપનીઓના વહીવટ અને કામગીરી પર દેખરેખ રાખે છે. તેમજ રાજ્યના સમગ્ર ઊર્જા ક્ષેત્રમાં પારદર્શિતા જાળવવાની જવાબદારી પણ આ પંચ નિભાવે છે.

પંકજ જોષી 1989 બેચના IAS અધિકારી છે અને તેમણે લાંબા સમય સુધી ગુજરાત સરકારના વિવિધ મહત્વના વિભાગોમાં સેવા આપી છે. તેઓ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં અધિક મુખ્ય સચિવ (ACS) તરીકે કાર્યરત રહ્યા હતા. તેઓ ઓક્ટોબર 2025માં મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થયા હતા. પોતાના લાંબા કારકિર્દીમાં તેમણે ઊર્જા, મહેસૂલ, શહેરી વિકાસ, શિક્ષણ જેવા મહત્વના વિભાગોને સંભાળ્યા છે.

આ નિમણૂકથી રાજ્યના ઊર્જા ક્ષેત્રમાં વધુ સુવ્યવસ્થિત વહીવટ અને નીતિગત પારદર્શિતા વધશે, એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નસવાડીની રામાપ્રસાદી શાળામાં ‘રામરાજ્ય’: 53 બાળકો રઝળ્યા, ‘ગુલ્લીબાજ’ શિક્ષક બે દિવસથી ગાયબ

અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોની ચોરી, કડિયાકામ કરનાર શ્રમિક ઝડપાયો

મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર

પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ

આધુનિક ગોકુળિયા ગામનો પર્યાય બનેલાં પર્વ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’ રાષ્ટ્ર માટે નમૂનો

TAGGED: @india, Breaking news, Chairman of GERC, CM Gujarat, Former Chief Secretary of Gujarat, GERC, GERC ના અધ્યક્ષ, gujarat, Gujarat Electricity Regulatory Commission, gujarati news, IAS અધિકારી, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Pankaj Joshi, pm modi, Politics, top news channel, topnews, topnewschannelinindia, ગુજરાત, ગુજરાત સરકાર, પંકજ જોષી, પૂર્વ મુખ્ય સચિવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 10, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આસામનો શહીદ દિવસ : બાંગ્લાદેશી ઘૂસણખોરી સામેની ચળવળમાં 850થી વધુ બલિદાનોનો ઇતિહાસ
Next Article ગ્રીટમાં નવી નિયુક્તિઓ, 2030–2047ના વિકાસ માટે રોડ મેપ નક્કી થશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નસવાડીની રામાપ્રસાદી શાળામાં ‘રામરાજ્ય’: 53 બાળકો રઝળ્યા, ‘ગુલ્લીબાજ’ શિક્ષક બે દિવસથી ગાયબ
Chhota Udaipur Gujarat જાન્યુઆરી 17, 2026
અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોની ચોરી, કડિયાકામ કરનાર શ્રમિક ઝડપાયો
Ahmedabad Gujarat જાન્યુઆરી 17, 2026
મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર
Gujarat Mehsana જાન્યુઆરી 17, 2026
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ
Banaskantha Gujarat જાન્યુઆરી 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?