Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 33°C

pm modi

3,530 stories

બાબરી મસ્જિદનાં નામે બંગાળમાં એકઠા થવાના છે સેંકડો મુસ્લિમો, 3 લાખ લોકો ભેગા કરવાનો હુમાયુંનો દાવો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદની તર્જ પર બનનારી નવી મસ્જિદના શિલાન્યાસને લઈને પ્રદર્શન અને તણાવની સ્થિતિ રચાઈ છે. શનિવારે (6 ડિસેમ્બર 2025) આ કાર્યક્રમ TMCમાંથી સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય હુમાયું કબીર દ્વારા ગોઠવવામાં આવ્યો છે. કબીરનો દાવો છે કે આ કાર્યક્રમમાં…

· 3 min read

અમદાવાદના ચાંગોદર હાઈવે પર પાપડ ફેક્ટરીમાં વિકરાળ આગ, ફાયર બ્રિગેડની ટીમ દોડી

અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોમાં બનેલા આગના બનાવોની શ્રેણીમાં આજે એક વધુ ગંભીર ઘટના સામે આવી છે. ચાંગોદર–સરખેજ–બાવળા હાઈવે પર આવેલી અમૃતા પાપડ પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડની ફેક્ટરીમાં અચાનક લાગેલી આગે ભારે હડકંપ મચાવી દીધો. સવારે અચાનક ફેક્ટરીમાંથી ધુમાડાના ઘોર કાળા ગોટેગોટા ઉડતા…

· 2 min read

અફઘાન-પાક સરહદે ફરી તણાવ, બંને દેશો દ્વારા યુદ્ધવિરામ ભંગના આરોપ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર 5 ડિસેમ્બર, 2025ની મોડી રાત્રે થયેલા ગોળીબારે ફરી એકવાર બંને દેશો વચ્ચેની જૂની તણાવપૂર્ણ પરિસ્થિતિને જીવંત કરી દીધી છે. ઑક્ટોબર 2025માં કતારની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામને આ ઘટનાએ ગંભીર રીતે ઝટકો આપ્યો છે. હાલ સુધી કોઈ…

· 2 min read

સુપ્રીમ કોર્ટનો કરારો આદેશ : “મંદિરનું ધન દેવતાની માલિકી”, કેરળની સહકારી બેન્કોને કડક ટિપ્પણી

સુપ્રીમ કોર્ટએ મંદિરના ભંડોળના ઉપયોગને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અને માર્ગદર્શક એવો ચુકાદો આપ્યો છે, જેમાં કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મંદિરનું ધન દેવતાનું છે અને તેનો ઉપયોગ કોઈ સહકારી બેંકને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે નહીં થઈ શકે. આ…

· 3 min read

ઇન્ડિગો સંકટ વચ્ચે સરકાર સખ્ત, વધુ ભાડા વસૂલતી એરલાઇન પર કાર્યવાહીનો આદેશ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગોના ઓપરેશનલ સંકટને કારણે અચાનક વધેલા હવાઈ ભાડાં પર કડક કાર્યવાહી હાથ ધરી છે. સંકટથી અનેક રૂટ પર ફ્લાઇટ્સ ઘટી જતાં એરલાઈન્સે મુસાફરો પાસેથી અસામાન્ય અને બેફામ ભાડાં વસૂલી રહ્યા હતા, જેના પગલે મુસાફરોમાં ભારે નારાજગી જોવા…

· 2 min read

ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની, એટલે જ કેન્સરના દર્દી વધ્યાં

ગુજરાતમાં તમાકુનો વ્યાપક ઉપયોગ હાલમાં ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. શહેરોથી લઈને ગામડાં સુધી તમાકુ, બીડી, સિગારેટ અને ગુટકાનું વ્યસન મોટા પાયે ફેલાયું છે. લોકસભામાં રજૂ કરાયેલા તાજેતરના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં એક કરોડથી વધુ લોકો તમાકુના વ્યસની છે, જે…

· 2 min read

સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનો આજે એકતાનગરમાં સમાપન

નર્મદામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા પદયાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. કરમસદથી પ્રારંભ થયેલી એકતા પદયાત્રા આજે નર્મદા જિલ્લા (Narmada District) ના કેવડિયામાં પહોંચી જશે. જ્યાં મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. મહત્વનું છે કે, 11 દિવસ…

· 2 min read

ઇન્ડિગો પર કેન્દ્રની કાર્યવાહી : 4 સભ્યોની કમિટી બેસાડી, કારણો અંગે થશે તપાસ

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબ થવાથી સર્જાયેલી વ્યાપક અસ્તવ્યસ્ત પરિસ્થિતિ પર કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે “કોઈ અમારા પર દબાણ…

· 2 min read

સરદાર @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ રવાના

મહાનુભાવોને સરદાર સાહેબની પ્રતિકૃતિ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉમળકાભેર આવકાર આપતા જિલ્લાના અગ્રણીઓ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી પ્રસ્થાન કરેલી સરદાર @ 150 યુનિટી માર્ચને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતા નગર તરફ પ્રયાણ કર્યું…

· 2 min read

તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઈટાલિયા પર હવે ખુદ જૂતું ફેંકાયું, સભામાં અફરાતફરી મચી

જામનગરમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભા દરમિયાન થયેલી ઘટનાએ રાજકીય માહોલમાં ચકચાર મચાવી છે, જ્યાં પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર સભા વચ્ચે જ એક અજાણ્યા વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું. ગોપાલ ઈટાલિયા સ્ટેજ પર ઉભા રહીને ભાષણ કરી રહ્યા હતા…

· 2 min read