Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 29°C

pm modi

3,530 stories

સંસદ શિયાળુ સત્ર શરૂ : પીએમ મોદીએ વિપક્ષને કહ્યું– ડ્રામા માટે ઘણી જગ્યા, સંસદમાં કામ થવું જોઈએ

સોમવારથી શરૂ થતા સંસદના શિયાળુ સત્ર પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનની બહાર મીડિયાને ટૂંકું સંબોધન કર્યું, જેમાં તેમણે વિપક્ષને સદ્ભાવપૂર્વક પરંતુ કડક સંદેશ આપ્યો. પીએમ મોદીએ કહ્યું કે સંસદનું સત્ર ‘પોલિટિકલ ડ્રામાનો સ્ટેજ’ ન બનવું જોઈએ, પરંતુ અહીં…

· 2 min read

1 ડિસેમ્બરથી દેશમાં આ 6 મોટા ફેરફારો લાગુ, જે દરેક ઘર અને દરેક ખિસ્સાને કરશે અસર!

પહેલો ફેરફાર – LPG સિલિન્ડરના ભાવ : પહેલો ફેરફાર ઘરના રસોડાના બજેટ સાથે સંબંધિત છે. તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવમાં સુધારો કરે છે અને 1 ડિસેમ્બરે નવા ભાવ જાહેર થઈ શકે છે. તાજેતરના વર્ષોમાં 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના…

· 3 min read

MPના CMના દીકરાના લગ્ન : સાદગીપુર્ણ લગ્નની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા, બળદગાડામાં પુત્ર-પુત્રવધુની એન્ટ્રી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નાના પુત્ર ડૉ. અભિમન્યુ યાદવ અને ડૉ. ઇશિતા યાદવના લગ્ન ઉજ્જૈનના સાંવરાખેડીમાં આયોજિત એક ભવ્ય પરંતુ સાદગીપૂર્ણ સમૂહલગ્ન સમારોહમાં થયા, જેમાં કુલ 22 યુગલો સાથે મળીને વૈદિક વિધિઓ પૂર્ણ કરી. આ વિશાળ સમૂહલગ્ન કાર્યક્રમમાં બાબા…

· 2 min read

ગુજરાતમાં દારૂબંધી હળવી કરવા સરકારી ચિંતન શિબિરમાં સૂર ઉઠ્યો

રાજ્યમાં સ્થાપનાકાળથી રાજ્ય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં દારૂબંધી હળવી કરવાનો સૂર ઉઠ્યો છે. બે સિનિયર અધિકારીઓએ આ બાબતને સમર્થન આપ્યું છે, પણ આ બન્ને અધિકારીઓ કોના દ્વારા આ સૂચન થયું તે કહેવાનો સાફ ઈનકાર કરી રહ્યાં છે. આ અધિકારીઓના…

· 3 min read

ડ્રગ્સની ઝૂઠ્ઠી વાર્તા ગૂંથનાર AAPનું ઘર જ દારૂ કાંડમાં ગરકાવ!

ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ પર સતત આક્ષેપોની હારમાળા ગુંથતી આમ આદમી પાર્ટી (AAP) આજે પોતાના જ આગેવાનોના કાંડોમાં ફસાઈ ગઈ છે. પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીને લઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો…

· 3 min read

સેન્સેક્સ 280 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 26300 ની નજીક, ઓટો, બેંક, મેટલ શેરોમાં ચમક

પીએસયુ બેંક, મેટલ, મૂડી બજારના શેરોમાં તેજી પીએસયુ બેંક, મૂડી બજાર અને મેટલ શેરોમાં તેજી જોવા મળી. ત્રણેય સૂચકાંકોમાં 1% થી વધુનો ઉછાળો જોવા મળ્યો. KFIN ટેકના શેરમાં 2-3% નો ઉછાળો જોવા મળ્યો. એન્જલ વન અને MCX શેરોમાં મજબૂતી જોવા…

· 4 min read

ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ફોર્મ વિતરણ પૂર્ણ, ડિજિટાઇઝેશનમાં ડાંગ 91.41% સાથે ટોચે

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી (Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ…

· 2 min read

અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી સિયાસતમાં ગરમાવો, કોંગ્રેસથી અલગ જૂથ બનાવવાની ઇચ્છા વ્યક્ત

કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક 'નવું ગ્રૂપ' બનાવવાની વાત કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. ફૈઝલે દાવો કર્યો હતો કે તેમની બહેન…

· 2 min read

એરબસ A320 વિમાનોમાં સોફ્ટવેર અપડેટથી સેંકડો ફ્લાઇટ્સ પ્રભાવિત, ભારતમાં પણ અસર

એરબસ A320 ફેમિલી વિમાનોમાં ઊભી થયેલી ગંભીર ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ ગ્લિચને કારણે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં ચિંતાનું મોજું ફેલાયું છે. ઇન્ટેન્સ સોલર રેડીએશનના કારણે વિમાનના એલિવેટર–એલેરોન કમ્પ્યુટર (ELAC) માં ખામી સર્જાતી હોવાનું એરબસના વિશ્લેષણમાં બહાર આવ્યું છે. ELAC એ પાઇલટના કંટ્રોલ…

· 3 min read

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે અમેરિકા સાથે કરી વધુ એક ડીલ, નેવી માટે 7995 કરોડનો સોદો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગામી સપ્તાહે થનારી ભારત મુલાકાત પહેલાં જ ભારતે અમેરિકા સાથે એક મોટો અને વ્યૂહાત્મક સંરક્ષણ કરાર કરી બંને દેશો વચ્ચેના સુરક્ષા સહકારને નવા સ્તરે પહોંચાડ્યો છે. ભારતીય નૌસેનાના 24 MH-60R ‘સી-હોક’ હેલિકોપ્ટર કાફલા માટે આગામી 5…

· 3 min read