Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

pm modi

3,530 stories

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, CCTVમાં કેદ થયો ડો. અહેમદ

ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણેય ISIS-લિંક્ડ શંકાસ્પદ આતંકીઓની તપાસે હવે ચોંકાવનારી વિગતો બહાર લાવી છે, જે દર્શાવે છે કે તેઓ માત્ર વિચારો સુધી સીમિત નહોતા, પરંતુ ભારતના અનેક વિસ્તારોમાં એક મોટા આતંકી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. ATS ને…

· 4 min read

દિલ્હી બ્લાસ્ટ બાદ નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા સઘન ચેકિંગ

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત રાજયનાં અલગ અલગ શહેરોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે. જે સુરક્ષાના ભાગરૂપે નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા મુસાફરોના સામાન, પાર્કિંગમાં રહેલ ગાડીઓનું સધન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું નડિયાદ રેલવે…

· 1 min read

બંગાળમાં SIR પર રોક લગાવવા મમતા બેનર્જીનો ECને પત્ર

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ચાલી રહેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને તાત્કાલિક સ્થગિત કરવાની માંગણી સાથે ગુરુવારે (20 નવેમ્બર) મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પત્ર લખ્યો છે. મમતા બેનર્જીના જણાવ્યા…

· 3 min read

બ્રાઝિલમાં COP30 ક્લાઈમેટ સમિટમાં ભીષણ આગ

બ્રાઝિલના બેલેમ શહેરમાં ચાલી રહેલી UN COP30 ક્લાઈમેટ સમિટમાં ગુરુવારે (20 નવેમ્બર 2025) એક ગંભીર ઘટના બની, જ્યારે સમિટના મુખ્ય સ્થળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી. આ આગ લાગતાં જ સમિટમાં હાજર 190થી વધુ દેશોના 50,000થી વધારે પ્રતિનિધિઓ, પત્રકારો અને…

· 2 min read

G20 સમિટ માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા ખાતે યોજાનારી 20મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જોહાનિસબર્ગ જવા રવાના થયા છે. આ પ્રથમ વખત છે કે G20 સમિટનો આયોજન આફ્રિકન ખંડ પર થઈ રહ્યો છે, જેને કારણે…

· 3 min read

ઉમર-મુઝમ્મિલે પાકિસ્તાની હેન્ડલરના ઇશારે ઘડ્યું દિલ્હી બ્લાસ્ટનું કાવતરું – રિપોર્ટ

દિલ્હીમાં 10 નવેંબર 2025ના કાર બ્લાસ્ટની તપાસે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કડીઓ ઉભી કરી છે — તેનીમાં ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનેક “ડૉક્ટરો” આ આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે અને અટકાયેલા આરોપીઓમાં મુખ્ય નામો છે. તપાસમાં…

· 3 min read

જેસલમેર બોર્ડર પાસે ખેતરમાં મળ્યું ભારતીય વાયુસેનાનું UAV

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાનની સરહદ નજીક રામગઢ થાણા વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું એક તૂટેલું માનવરહિત વિમાન (UAV) મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ UAV એક ખેતરમાં ખૂબ જ ખરાબ હાલતમાં પડેલું જોવા મળ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ રામગઢ પોલીસ તરત…

· 2 min read

સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 26100 થી નીચે ગયો, એસ્ટેક લાઈફના શેર 25% વધ્યા

આજે બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું જ્યાં ખાસ કરીને ઓટો સેક્ટરે મજબૂત પ્રદર્શન કર્યું અને ઇન્ડેક્સને સપોર્ટ આપ્યો. ઓટો શેરોમાં તેજીથી ઇન્ડેક્સ અડધા ટકા સુધી વધ્યો હતો, જેમાં આઇશર મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોચના ગેનર્સ બન્યા. FMCG અને ફાર્મા…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ પહેલાં હરિયાણાની ‘શાહી જામા મસ્જિદ’માં વારંવાર જતો હતો આતંકી ઉમર

10 નવેમ્બરના રોજ દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બહાર થયેલા કાર બ્લાસ્ટની તપાસ હવે વધુ ગંભીર દિશામાં આગળ વધી રહી છે. આ તપાસ દરમિયાન ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના સોહના વિસ્તારના રાયપુર ગામની શાહી જામા મસ્જિદ સાથે જોડાયેલા બે…

· 3 min read

અંગ પ્રત્યારોપણ અંગે રાષ્ટ્રીય નીતિ, સમાનનિયમો ઘડવા કેન્દ્રને SCનો આદેશ

દેશમાં અંગદાન અને અંગ પ્રત્યારોપણ મામલે સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને ઘણા નિર્દેશો આપતા કહ્યું કે આખા દેશમાં એકસમાન નીતિ અને એકસરખા નિયમો થડવામાં આવે, જેથી અંગદાનની પ્રક્રિયા પારદશી, નિષ્પક્ષ અને તેજ બની શકે. સીજેઆઈ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ…

· 2 min read