Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 33°C

pm modi

3,530 stories

બાબરી ધ્વંસની વર્ષગાંઠે બ્લાસ્ટની યોજના, આતંકી ઉમર અંગે દિલ્હીની તપાસમાં ખુલાસો

દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરની સાંજે થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટની તપાસમાં હવે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં સામેલ ડૉ. ઉમર ઉન નબીનો મૂળ હેતુ 6 ડિસેમ્બરે, એટલે કે બાબરી ઢાંચાના…

· 4 min read

ફરીદાબાદથી મળેલી ઉમરની બીજી કાર, આતંકી કૃત્યોમાં વપરાયાની શંકા

દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરના રોજ થયેલા ભયાનક કાર બ્લાસ્ટમાં અનેક લોકોનાં મોત થયા અને ઘણા ઘાયલ થયા હતા, જેના પગલે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને ખબર પડી કે બ્લાસ્ટ માટે વપરાયેલી કાર પુલવામાના રહેવાસી…

· 3 min read

સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 25900 ની આસપાસ

ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે કારણ કે ઓપેક દેશોની સપ્લાય વધવાની અપેક્ષાઓ ઊભી થઈ છે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ લગભગ 4% ઘટીને $63 ની નીચે પહોંચી ગયો છે. ક્રૂડના ભાવમાં આ ઘટાડો ભારત જેવા આયાતકર્તા દેશો માટે…

· 3 min read

“આપણી સંસ્કૃતિ જ સાચી શક્તિ છે, ખ્રિસ્તી પ્રચારના મોહમાં ન ફસાઈ, પરંપરાઓને જીવંત રાખો”: જગદીશ પંચાલ

તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્ટિવન મેકવાન નામનો વ્યક્તિ આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે માહિતીના આધારે કાર્યવાહી કરતાં જાણવા મળ્યું કે સ્ટિવન પોતાના સાગરીતોને આદિવાસી વિસ્તારોમાં મોકલીને…

· 2 min read

PM મોદી ભૂટાનથી પરત ફર્યા, આજે સાંજે સુરક્ષા સમિતિની બેઠક યોજાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાનની બે દિવસીય રાજકીય મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. પીએમ મોદી મંગળવારે ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ અવસરે તેમણે ભૂટાનના હાલના રાજા જિગ્મે…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ કેસઃ સ્યુસાઇડ બોમ્બર ઉમર નબીએ i20 સિવાય 2 વધુ કાર ખરીદી હતી

દિલ્લીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બર 2025ની સાંજે થયેલા કાર બ્લાસ્ટ કેસમાં હવે વધુ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મઘાતી બોમ્બર ઉમર નબી અને તેના સાથીઓએ વિસ્ફોટ માટે વપરાયેલી i20 કાર સિવાય પણ બે અન્ય…

· 3 min read

ગુજરાત ATSના હાથે ઝડપાયેલ આતંકી ચેટજીપીટીની મદદથી બનાવતો હતો ઝેર

તાજેતરમાં ગુજરાત ATS (એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ) દ્વારા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક આરોપી ડૉક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદનો કેસ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે ચીનમાંથી MBBS ડિગ્રી મેળવી આવેલા આ ડૉક્ટર સૈયદે ખતરનાક…

· 3 min read

અમરેલીમાં ગૌવંશ કતલ કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદ – ગુજરાતના ઈતિહાસનો પ્રથમ ચુકાદો

અમરેલી સેશન્સ કોર્ટએ ગુજરાતના ઈતિહાસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે — ગૌવંશની કતલના ગુનામાં ત્રણ આરોપીઓને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. આ પ્રથમવાર છે કે રાજ્યમાં ગૌવંશની કતલના કેસમાં આજીવન કેદનો હુકમ આપવામાં આવ્યો છે. આ કેસ અમરેલીના…

· 2 min read

ઈઝરાયેલમાં જામસાહેબની પ્રતિમાનું અનાવરણ, જેઓએ યહૂદી બાળકોને આપ્યો હતો આશરો

દક્ષિણ ઈઝરાયેલના નેવાતિમ એરબેઝ ખાતે નવાનગર (હાલનું જામનગર)ના ભૂતપૂર્વ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાની પ્રતિમાનું ઐતિહાસિક અનાવરણ થયું છે. આ પ્રતિમા તેમના માનમાં સ્થાપિત કરવામાં આવી છે, કારણ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પોલેન્ડના આશરે 1,000 બાળકોને, જેમાં અનેક યહૂદી બાળકો…

· 3 min read

જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામીના ઠેકાણાઓ પર NIAના તાબડતોબ દરોડા

જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી (JeI) વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસએ ખીણ પ્રદેશમાં અનેક સ્થળોએ તાબડતોબ દરોડા પાડ્યા છે. માહિતી મુજબ છેલ્લા ચાર દિવસમાં 400થી વધુ ઘેરાબંદી અને તલાશી અભિયાન (CASO) ચલાવવામાં આવ્યા છે, જેમાં OGW (ઓવર…

· 2 min read