Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

pm modi

3,530 stories

આંબલા ગામે અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા કરાયો બચાવ

આંબલા ગામે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા અંતર્ગત કંસારો પ્રકૃતિ મંડળ દ્વારા સંરક્ષણ કાર્ય થયું છે. અહીંયા અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા બચાવ કરાયો છે. ખેડૂતો કે વિદ્યાર્થીઓ અને કોઈપણ ગ્રામજન પ્રકૃતિનાં સંરક્ષણ માટે જાગૃત રહે તે જરૂરી છે. આ માટે શાળાઓમાં પ્રકૃતિ…

· 2 min read

પાકિસ્તાનમાં હાઇકોર્ટ બહાર કાર બ્લાસ્ટ : 12નાં મોત, અનેક વકીલો-નાગરિકો ઘાયલ

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં મંગળવારના રોજ એક ભયાનક વિસ્ફોટ થયો, જેના કારણે આખા શહેરમાં દહેશત ફેલાઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ઇસ્લામાબાદ હાઇકોર્ટની નજીક પાર્કિંગ વિસ્તારમાં ઊભેલી એક કારમાં બપોરે આશરે 12:30 વાગ્યે જોરદાર ધડાકો થયો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે…

· 2 min read

50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત

મતદારોના મેપિંગમાં રાજ્યભરના BLOની પ્રશંસનીય કામગીરી સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral…

· 2 min read

દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, સંદિગ્ધ ઉમરના ભાઈ અને માતાની ફરીદાબાદમાં ધરપકડ

10 નવેમ્બરનાં રોજ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલો વિસ્ફોટ દેશભરમાં હચમચાટ મચાવી ગયો છે. સાંજે લગભગ 6:52 વાગ્યે નેતાજી સુભાષ માર્ગ પર હ્યુન્ડાઇ i-20 કારમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું છે કે વિસ્ફોટમાં અમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ ઓઈલ…

· 3 min read

ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર દંપતીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢતી મહુધા પોલીસ

ઇ.આઈ.જી.પી. વિધી ચૌધરી અમદાવાદ રેન્જ તેમજ વિજય પટેલ સાહેહ પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદ નાઓ દ્રારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબતુ થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે છેતરપિંડી, વિશ્વાસઘાત, ઠગાઇ ના વણ શોધાયેલ ગુનાઓ શોધી આરોપીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ પહેલાં 3 કલાક સુધી સુનેહરી મસ્જિદ પાસે પાર્ક થયેલી i20, નીકળ્યા બાદ 4 મિનિટમાં થયો વિસ્ફોટ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર બ્લાસ્ટની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. 10 નવેમ્બરનાં સાંજે થયેલા આ વિસ્ફોટમાં અનેક લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તપાસ એજન્સીઓને…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ પર ભૂટાનથી પીએમ મોદીનો સંદેશ : દોષિતોને કોઈ કાળે બક્ષવામાં નહીં આવે

ભૂટાનની બે દિવસીય મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાશિચ્હોદ્ઝોંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે પોતાના સંબોધનમાં દિલ્હીમાં લાલ કિલ્લા નજીક એક કારમાં થયેલા વિનાશક વિસ્ફોટની ઘટનાનો ઉલ્લેખ કર્યો. વડા પ્રધાને પોતાના વક્તવ્યની શરૂઆત વિશ્વશાંતિ અને ભારત-ભૂટાન…

· 3 min read

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનું નડિયાદમાં દબદબાભેર અભિવાદન કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમની નવનિયુક્તિ પછી સૌ પ્રથમવાર ખેડા જિલ્લામાં આવતા તેમનું ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મના વિશાળ પ્રાંગણમાં અભિવાદન કરાયું હતું. ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષા નયનાબેન પટેલ અને સમગ્ર ખેડા જિલ્લા…

· 3 min read

દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી

દિલ્હીના હૃદયસ્થલ લાલ કિલ્લા નજીક સોમવારે, 10 નવેમ્બર 2025ની સાંજે, એક ભયાનક કાર વિસ્ફોટની ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી હતી. સાંજે અચાનક થયેલા આ વિસ્ફોટનો ધડાકો ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.…

· 5 min read

પીએમ મોદી ભૂટાનની બે દિવસીય યાત્રા માટે રવાના

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 નવેમ્બર 2025ના રોજ હિમાલયના સુંદર અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દેશ ભૂટાનની બે દિવસીય રાજકીય યાત્રા પર છે. આ તેમની 2014 પછીની ભૂટાનની ચોથી મુલાકાત છે, જે ભારત અને ભૂટાન વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને…

· 4 min read