બિહાર ચૂંટણી : ભાજપની પ્રથમ યાદીમાં 71 ઉમેદવાર, સમ્રાટ ચૌધરી તારાપુરથી મેદાનમાં
બિહારમાં ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી હેઠળ કુલ 71 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. આમાંથી મોટા ભાગની બેઠકો પ્રથમ તબક્કામાં આવતી હોવાથી…










