Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 29°C

pm modi

3,530 stories

ઇઝરાયેલી સંસદમાં ટ્રમ્પનાં ભાષણ પહેલાં હમાસે તમામ 20 જીવિત બંધકોને મુક્ત કર્યા, 738 દિવસોથી હતા કેદ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રક્તરંજિત સંઘર્ષ બાદ આખરે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે, જે પછી મધ્ય પૂર્વમાં આશાનો એક નવો કિરણ ફેલાયો છે. આ યુદ્ધવિરામના અનુસંધાનમાં હમાસે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં પોતાના કબજામાં રહેલા તમામ જીવિત…

· 3 min read

કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદે PM મોદી અને જયશંકર સાથે કરી મુલાકાત

કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદ હાલ ભારતના બે દિવસીય સત્તાવાર પ્રવાસે છે, જે 2023 પછીની કેનેડાના કોઈપણ મંત્રીની પ્રથમ ભારત મુલાકાત છે. આ મુલાકાત ભારત-કેનેડા સંબંધોમાં નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે, ખાસ કરીને છેલ્લા એક વર્ષ દરમિયાન ઉભા…

· 3 min read

અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જોએલ મોકિર, ફિલિપ અધિયન અને પીટર હૉવિટને એનાયત

વર્ષ 2025નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ત્રણ વિખ્યાત અર્થશાસ્ત્રીઓ — જોએલ મોકિર, ફિલિપ અધિયન, અને પીટર હૉવિટ —ને એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ સમિતિએ જણાવ્યું કે આ ત્રણેય વિજેતાઓએ પોતાના સંશોધન દ્વારા દર્શાવ્યું છે કે નવતરતા (Innovation) આર્થિક વિકાસ માટે કેટલું…

· 3 min read

દિવાળી માટે ગુજરાત સરકારની ગાઈડલાઇન, રાત્રે માત્ર બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરી

દિવાળીના પાવન તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડાં ફોડવા અંગેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા હેઠળ રાજ્યમાં પર્યાવરણ અને જાહેર આરોગ્યની સુરક્ષા સાથે તહેવારની ઉજવણી વચ્ચે સંતુલન જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ…

· 3 min read

લોકભારતી સણોસરામાં અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા કૃષિમહાવિદ્યાલય ભવનનું થયું નિર્માણ

કૃષિ અને ગ્રામવિકાસ કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરામાં અસ્પી ઉદ્યોગગૃહ દ્વારા કૃષિમહાવિદ્યાલય ભવનનું નિર્માણ થયું છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોરારિબાપુના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન થયું છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ચાલતાં ગ્રામવિકાસ સંબંધી અભ્યાસક્રમો અને પ્રવૃત્તિમાં અસ્પી ઉદ્યોગગૃહ વિશેષ સહયોગી રહેલ છે.…

· 2 min read

કનૈયાની લીલાનું ગોકુળ મથુરા યાત્રાક્ષેત્રનું આકર્ષક રહેલું તીર્થસ્થાન રમણરેતી

ગોકુળ મથુરા યાત્રાક્ષેત્રનું કનૈયાની લીલાનું આકર્ષક તીર્થસ્થાન રમણ રેતી રહેલું છે, જ્યાં ભાવિકો આસ્થા સાથે રેતીમાં આળોટતા રહે છે. ભારતવર્ષની ઐતિહાસિક ગાથાઓમાં કૃષ્ણનું બાળ સ્વરૂપ ભક્તો માટે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે. અહીંયા દર્શન વંદના અને કથા સત્સંગ સંકીર્તન લાભ…

· 2 min read

નડીઆદ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરવામાં અપાતા રિબેટનો લાભ લેવા નાગરિકોને અપીલ

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા નગરજનોને મિલકત વેરામાં રિબેટ યોજનાનો લાભ આપવાનો પ્રજાભિમુખ નિર્ણય કરવામાં આવેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના મિલકત વેરાની કુલ રકમ એક સાથે ભરપાઈ કરે તેવા કરદાતાઓને સામાન્ય વેરાની રકમ ઉપર ૧૦ ટકા રીબેટ મળશે.…

· 1 min read

વિકાસ સપ્તાહ અંતર્ગત નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગના માર્ગદર્શન મુજબ વિકાસ સપ્તાહ અંતર્ગત નડીઆદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા આંબેડકર હોલ, નડીઆદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓ જેવીકે પીએમ સ્વનીધિ યોજના, પીએમ સ્વનિધિસે સમૃધ્ધિ, આયુષ્યમાન કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ સુધારા,…

· 2 min read

નડિયાદ SC/ST સેલનો ASI રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

નડિયાદ SC/ST સેલના ASI જયદીપસિંહ સોઢા પરમાર રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગેહાથ એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતાં ચકચાર મચી જવા પામી છે. હાલ દિવાળી પહેલા જ એસીબીની કાર્યવાહીથી લાંચ લેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર,…

· 1 min read

IRCTC કૌભાંડ : લાલુ યાદવ પરિવાર સામે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના આરોપમાં દિલ્હી કોર્ટમાં કેસ ચાલશે

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC કૌભાંડ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તેમજ પુત્ર તેજસ્વી યાદવ સામે ગંભીર આરોપો ઘડવાનો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટના આદેશ અનુસાર, લાલુ યાદવ પર…

· 2 min read