2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !!
ભારત માટે ગર્વની વાત એ છે કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે વર્ષ 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે, જે ભારતને આંતરરાષ્ટ્રીય રમત જગતમાં ઐતિહાસિક સ્થાન અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. હાલના તબક્કે…










