Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 25°C

pm modi

3,530 stories

ભારતીય રેલવેનો મોટો નિર્ણય : 1 એપ્રિલથી કન્ફર્મ ટિકિટ કેન્સલ અને રિફંડ નિયમોમાં સુધારા

ભારતીય રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો ખાસ કરીને દલાલો દ્વારા ટિકિટોની કાળાબજારી અટકાવવા અને મુસાફરોને વધુ સુવિધા આપવા માટે તૈયાર કરાયા છે. નવી રિફંડ પોલિસી અને સમય આધારિત ચાર્જ સુધારેલા…

· 3 min read

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં સ્વચ્છતા અને સુચારૂ વ્યવસ્થાપન માટે જિલ્લા વહીવટી તંત્રનો સુદ્રઢ આયોજન

નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન સ્વચ્છ, સુવિધાસભર અને સુવ્યવસ્થિત વાતાવરણ નિર્માણ પામ્યું છે. નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન ચાલી રહેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સુચારૂ સંચાલન અને વ્યવસ્થાપન માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી…

· 2 min read

ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC બિલ રજૂ કર્યું

ગુજરાત વિધાનસભાના સત્રનો 22મો દિવસ છે, અને આજે વિધાનસભા ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC – Uniform Civil Code) બિલ રજૂ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મિડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “આજના દિવસે સમાન નાગરિક સંહિતા બિલ…

· 3 min read

અમદાવાદના SGVP ગુરૂકુળ ખાતે ‘ગુજરાત – ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ મેચ’ યોજાઈ

ટીમ ગુજરાત તરફી રાજ્ય મંત્રીઓ સર્વે જયરામ ગામીત, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ.કે.એલ.એન.રાવ તથા વરિષ્ઠ અધિકારીઓ મેચની બાજી સંભાળી રસપ્રદ મેચના અંતે ટીમ ગુજરાતનો શાનદાર વિજય અમદાવાદ સ્થિત SGVP ગુરૂકુળ ખાતે 'ગુજરાત - ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ…

· 2 min read

ધારાસભ્ય પૂજા પાલે અતિક અહેમદને લઈને અખિલેશ પર પ્રહાર કર્યા, યોગીને ‘ધુરંધર’ મુખ્યમંત્રી ગણાવ્યા

સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલી ધારાસભ્ય પૂજા પાલએ તાજેતરમાં આપેલા નિવેદનથી રાજકીય હલચલ મચાવી દીધી છે. તેમણે માફિયા ડોન અતિક અહેમદ અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ વચ્ચેના સંબંધોને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. પૂજા પાલના આ નિવેદન બાદ રાજ્યની…

· 3 min read

હર્ષ સંઘવી : દેશના તમામ લોકો માટે એક સરખા નિયમ લવાશે, મહિલાઓને ખૂબ મોટું રક્ષણ મળશે

ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રનો આજે 22મો દિવસ છે અને આજે ગૃહમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) બિલ રજૂ થવાનું છે. આ પ્રસંગને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં સાધુ-સંતોનું આગમન થયું હતું, જેનાથી આ ઘટનાની મહત્વતા…

· 3 min read

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે, રાજ્યસભામાં બોલ્યા પીએમ મોદી

પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધ અને તણાવને લઈને પીએમ મોદી એ રાજ્યસભા તેમજ લોકસભામાં વિસ્તૃત નિવેદન આપ્યું. Iran, Israel અને United States વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. વડાપ્રધાને ચેતવણી આપી કે જો…

· 4 min read

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે : સુપ્રીમ કોર્ટ

ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટએ ધર્મ પરિવર્તન સંબંધિત એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ છોડીને અન્ય કોઈ ધર્મ સ્વીકારે છે, તો તેને અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો…

· 3 min read

PM મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ ભાષણને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ તેઓ લોકસભામાં દેશની આર્થિક સ્થિતિ, આંતરરાષ્ટ્રીય તણાવ અને ઊર્જા સુરક્ષા…

· 2 min read

કોલંબિયામાં સેનાનું હર્ક્યુલિસ C-130 વિમાન ક્રેશ : 66ના મોત, અનેક ઘાયલ

દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના અમેઝોન વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. સોમવાર (23 માર્ચ)ના રોજ કોલંબિયાઈ વાયુસેનાનું એક હરક્યુલિસ C-130 વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 66…

· 3 min read