ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર : અરજદારને પોતાનો કેસ ગુજરાતી ભાષામાં રજૂ કરવાની મંજૂરી નહીં
ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે હાઈકોર્ટની કાર્યવાહી અને કેસની દલીલો માટે માત્ર અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરી શકાય છે, અને આ નિયમમાંથી છૂટછાટ આપી શ?...
સુપ્રીમ કોર્ટ : ‘માત્ર અપશબ્દો કહ્યા હોય તેનાથી SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી ન થઈ શકે, જાતિસૂચક અપમાનનો એન્ગલ હોવો અનિવાર્ય’
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે કે SC/ST (Scheduled Castes and Scheduled Tribes) એક્ટ હેઠળ ફક્ત અપશબ્દો બોલ્યા કે ગાળો આપ્યા હોય તેનાથી કાર્યવાહી શક્ય નથી. સુનાવણી વખતે, જસ્ટિસ જે.બી. પારડીવાલા અ...
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન ડો સંત સ્વામી દ્વારા જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં પરિસંવાદ યોજાયો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે - કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ ...
મહુધા ટાઉન વિસ્તારમાંથી ગૌમાંસના જથ્થા સાથે માંસ કાપવાના ઓજારો સહીત એક ઇસમને પકડી પાડતી મહુધા પોલીસ
પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા-નડીયાદ નાઓ તરફથી પશુઓની ગેરકાયદેસર રીતે થતી કતલ તથા હેરાફેરી અટકાવવા સારૂ સુચના કરવામાં આવેલ જે અન્વયે વી.એન.સોલંકી નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ ડિવીઝનનાઓ તરફથી ?...
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે 22 અરબ દેશના વિદેશપ્રધાનની બેઠક, ભારત બનશે કૂટનીતિક કેન્દ્ર
આગામી 30–31 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હી ખાતે ભારત બીજી ભારત–આરબ વિદેશ પ્રધાનોની બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ઉચ્ચસ્તરીય પરિષદમાં આરબ લીગના લગભગ 22 સભ્ય દેશોના વિદેશ પ્રધાનો હાજર રહે તેવ...
બગદાણા કેસમાં મોટો વળાંક, માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું
ભાવનગર જિલ્લાના બગદાણા ગામના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નેતા નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસ વધુ તેજ બની છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ...
દેશમાં તમાકુ સેવનમાં ચિંતાજનક વધારો, ગરીબ પરિવારોમાં વપરાશ વધુ
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય શામિકા રવિ અને પરિષદના અન્ય સભ્ય પાર્થા બર્મન દ્વારા લખાયેલા લેખમાં ભારત માટે એક ગંભીર અને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ‘હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક?...
પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેની વિમાન તળાવમાં ક્રેશ, સ્થાનિકોએ બે પાયલોટને બચાવ્યા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વાયુસેનાનું એક તાલીમી વિમાન કે.પી. કોલેજની પાછળ આવેલા તળાવમાં ક્રેશ થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન શરૂઆતમા?...
મદ્રાસ હાઇકોર્ટે રદ કર્યો ભાજપ નેતા વિરુદ્ધ દાખલ થયેલો કેસ
તમિલનાડુના ડેપ્યુટી સીએમ અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ અંગેના વિવાદાસ્પદ નિવેદન મામલે મદ્રાસ હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતો ચુકાદો આપ્યો છે. કોર્ટ?...
બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી હિંસા અને રાજકીય અસ્થિરતા વચ્ચે ભારતે વધુ એક મહત્વપૂર્ણ અને સાવચેતીભર્યો નિર્ણય લીધો છે. શેખ હસીનાને સત્તાથી હટાવ્યા બાદ ...