Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 28°C

Politics

2,642 stories

વડોદરા અને અમદાવાદમાં ફરી બોમ્બની ધમકી : 16થી વધુ સ્કૂલો-કોલેજને ઈમેઈલથી ધમકી, તંત્ર એલર્ટ મોડમાં

ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીભર્યા ઈમેઈલને કારણે સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. વડોદરા અને અમદાવાદ શહેરની અનેક સ્કૂલો અને કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ધમકી મળતાં જ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ…

· 3 min read

સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો: બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં ભારે ઘટાડો

આજે સવારના ટ્રેડિંગ સેશનમાં સોના અને ચાંદીના રોકાણકારો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, ખાસ કરીને ચાંદીમાં ભારે વેચવાલી જોવા મળતા ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. વૈશ્વિક બજારની…

· 3 min read

અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા

ગુજરાત રાજકારણમાં તાજેતરમાં ગરમાવો વધ્યો છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP)ના આંતરિક વિવાદ અને રાજીનામા બાદના પરિસ્થિતિમાં. અમરેલી જિલ્લા કૉંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને અન્ય નેતાઓના ભવિષ્ય અંગે ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. દુધાતે AAPના આંતરિક…

· 2 min read

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે

અમેરિકા અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર (FTA) પર દેશભરમાં મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેન્દ્ર સરકારે તેને ભારત માટે મોટી જીત તરીકે રજૂ કર્યું છે, જ્યારે વિપક્ષ અને કેટલાક વિશ્લેષકો આ કરારને ભારત માટે હાર અને અમેરિકા…

· 2 min read

અમિત શાહે કરાંકલમાં કહ્યું, FTA અને વેપાર સોદાઓમાં ખેડૂતો-માછીમારોના હિતોનું સંપૂર્ણ રક્ષણ

શનિવારે કરાંકલમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આયોજિત રેલીમાં કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે ભારે ટીકા કરી હતી કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી “જુઠું બોલવાની નીતિ” અપનાવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે “રોજ જુઠું બોલવું, મોટેથી જુઠું બોલવું અને…

· 2 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગઈકાલે ગુજરાતમાં ધમસિયા - બિટાડા / મોવી (47.46 કિમી) અને નસરપોર - માલોથા (60.21 કિમી) ના 4-લેન વિભાગોના HAM મોડ પર બાંધકામ માટેના પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેની કુલ લંબાઈ 107.67 કિમી…

· 3 min read

આસામમાં PM મોદી : કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે

આસામમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના ડિબ્રુગઢમાં વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા પહોંચ્યા હતા. તેમણે મોરાન બાયપાસ…

· 3 min read

માલેગાંવમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસવીરથી રાજકીય ગરમાવો, ભાજપ-શિવસેનાનો વિરોધ

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવાના મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. માલેગાંવ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નિહાલ અહેમદે તેમની સત્તાવાર ઓફિસમાં ટીપુ સુલતાનની તસવીર લગાવ્યા બાદ ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…

· 2 min read

અસારવા–ઉદયપુર શહેર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે, ગુજરાતને મળશે છઠ્ઠી વંદે ભારત ટ્રેન

ભારતીય રેલ્વે દ્વારા પ્રાદેશિક જોડાણને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હેઠળ અસારવા–ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન ગુજરાત માટે છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ હશે, જે મુસાફરોની સુવિધા, પર્યટન વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. આધુનિક…

· 2 min read

અમદાવાદ શહેર ભાજપની નવી ટીમ તૈયાર, નવા હોદ્દેદારોની યાદી જાહેર

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાજ્યભરમાં શહેર અને જિલ્લા સ્તરે સંગઠન મજબૂત બનાવવા માટે નવી ટીમોની જાહેરાત ચાલી રહી છે. આ ક્રમમાં આજે 14 ફેબ્રુઆરીએ અમદાવાદ શહેર ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. શહેર પ્રમુખ પ્રેરક શાહે નવા…

· 3 min read