Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 29°C

Politics

2,642 stories

લદ્દાખમાં બાંગ્લાદેશ-નેપાળ જેવી સ્થિતિ સર્જવાનો પ્રયાસ; સોનમ વાંગચુક પર NSA હેઠળ કાર્યવાહી યોગ્ય : સરકાર

લદ્દાખમાં થયેલી હિંસા બાદ NSA હેઠળ જેલમાં બંધ કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સોમવાર (2 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટે ફરી સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ…

· 4 min read

નડિયાદ ખાતે સહકારી શિક્ષણ પર પરિષદનું આયોજન કૃષક ભારતી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા કરાયું

નડિયાદ ખાતે સહકારી શિક્ષણ પર પરિષદનું આયોજન કૃષક ભારતી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બીપીનભાઈ ગોતા (વાઇસ ચેરમેન – ગુજકોમાસોલ, ડિરેક્ટર – KRIBHCO તથા CWC ) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પંકજભાઈ દેસાઈ (નડિયાદ વિધાનસભાના…

· 2 min read

પંચરની દુકાન ચલાવનાર અબુ ખાનની ગૌમાતા સાથે હેવાનિયત, વિડીયો સામે આવતા પોલીસએ ઝડપી લીધો

રવિવારે (1 ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લાના દામજીપુરા વિસ્તારમાં એક ગંભીર અને સંવેદનશીલ ઘટનાએ ભારે તણાવ સર્જ્યો હતો. અહીં પંચરની દુકાન ચલાવતા અબુ ખાન નામના મુસ્લિમ શખ્સની પોલીસે ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે ગાય સાથે દુષ્કર્મ…

· 2 min read

નર્મદા જિલ્લામાં ભાજપનું નવું મજબૂત સંગઠનાત્મક માળખું જાહેર

નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું નવું સંગઠનાત્મક માળખું તાજેતરમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને આજે જિલ્લા કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સંગઠનને વધુ ઘનિષ્ઠ અને મજબૂત બનાવવાનો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના…

· 2 min read

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો : કોણ છે આસિફા મેંગલ અને હવા બલુચ, જેમના આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ગયું પાકિસ્તાન

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતાને ચિંતિત કરતો વિસ્ફોટક સંઘર્ષ હવે વધુ ઘાતક મોટે અવસ્થાએ પહોંચી ગયો છે. બલુચ લિબરેશન આર્મી (BLA) દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન હેરોફ’ના બીજા તબક્કામાં મહિલા ફિદાયીનોએ પાકિસ્તાની સૈન્ય અને ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવીને ખળભળાટ…

· 3 min read

કડીમાં પત્રકાર પર હુમલો : મુનાફ-ઇમ્તિયાઝ-ફારૂક સહિત 9 વિરુદ્ધ FIR, 6ની ધરપકડ

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં 26 જાન્યુઆરીના રોજ એક ગંભીર હુમલો બની ગયો હતો, જેમાં હિંદુ પત્રકાર ધવલભાઈ ગજ્જર પર બાલાપીર દરગાહના વિસ્તારમાં કેટલાક મુસ્લિમ શખ્સોએ હુમલો કર્યો. ધવલભાઈ પોતાના મિત્ર ઈસ્માઈલ ઘાંચીની ‘બાલાપીર ફ્રાય સેન્ટર’ દુકાન પર ઊભા હતા, ત્યારે…

· 3 min read

ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા

ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને ફરી એકવાર વિવાદાસ્પદ વલણ અપનાવ્યું છે. રવિવારે પાકિસ્તાન સરકારે પોતાના સત્તાવાર X (ટ્વિટર) હેન્ડલ પરથી જાહેરાત કરી હતી કે પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી…

· 3 min read

બજેટ 2026 : બાયોફાર્મા અને MSME માટે ટેક્સ પ્રોત્સાહન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રેર અર્થ કોર્ડોર પર ભાર

કેન્દ્રીય બજેટ 2026ને રજૂ કરતાં 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક વિકાસને તેજી આપવા માટે વિવિધ નવી યોજનાઓ અને ફંડની જાહેરાત કરી છે. વર્ષ 2027 માટે કુલ મૂડીગત ખર્ચ ₹12.2 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો છે, જે સરકારની માળખાગત અને…

· 3 min read

GIFT સિટી માટે મોટી રાહત, ટેક્સ હોલીડે 10થી વધારી 20 વર્ષ

બજેટ 2026માં વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહેલી ગુજરાતની GIFT સિટીને મોટું નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેના કારણે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC)ની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનશે. વિદેશી મૂડી પ્રવાહને આકર્ષવાના મહત્વના માધ્યમ તરીકે જોવામાં આવતાં IFSC…

· 2 min read

સુરતને 342 કરોડના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું – “સુરતની સ્વચ્છતા જાળવવી મહત્વપૂર્ણ”

ડાયમંડ સિટી સુરતના ડભોલી વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુલ રૂ. 342.81 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો પ્રસંગ યોજાયો, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોની ગરિમામય હાજરી રહી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અત્યારે નિર્મિત અતિઆધુનિક…

· 3 min read