ગુજરાતને મળી 5મી રામસર સાઇટ, કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર
ગુજરાતે પક્ષી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક નવી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારમાં આવેલું ‘છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ’ હવે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં…










