Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 28°C

Politics

2,642 stories

ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ?

કેટલાયે સમયથી ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ? તે પ્રશ્ન છે. પદાધિકારીઓ અને અધિકારીઓ અનેક કાર્યક્રમો કરી જાય છે, પણ મરામત થતી નથી. ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ સાથે જોડતાં ઈશ્વરિયા ગામને જોડતાં આ માર્ગનું કામ થયાં…

· 2 min read

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પિયૂષ ગોયલની જાહેરાત, કૃષિ અને ડેરી સુરક્ષિત

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ મંગળવારે (3 ફેબ્રુઆરી) દિલ્હીના વાણિજ્ય ભવનમાં પ્રેસ કોન્ફરન્સમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, "ભારતની અમેરિકાના સાથે સૌથી સારી ટ્રેડ ડીલ થઈ છે. આ ડીલ દેશના દરેક ક્ષેત્ર માટે મજબૂત નિષ્પત્તિ…

· 3 min read

એન્કાઉન્ટર મુદ્દે CM યોગીનું સ્પષ્ટ વલણ : ‘પોલીસને પિસ્તોલ આપી છે, ગોળી ન મારે તો શું કરે?’

ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 દરમિયાન બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એન્કાઉન્ટર મુદ્દે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટ દ્વારા એન્કાઉન્ટર મામલે ફટકાર મળ્યા બાદ CM યોગીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ દરેક માટે સમાન રીતે લાગુ…

· 3 min read

કરાચીમાં રહેમાન ડકૈતના પુત્રની ધરપકડ, પાકિસ્તાન પોલીસ દ્વારા મોટા દીકરાનું પહેલેથી એન્કાઉન્ટર

પાકિસ્તાનના કરાચીમાં લ્યારી ગેંગ વોર સાથે જોડાયેલા કુખ્યાત ગેંગસ્ટર રહેમાન ડકૈતના પરિવારનું નામ ફરી એકવાર અપરાધની દુનિયામાં ચર્ચામાં આવ્યું છે. કરાચી પોલીસએ રહેમાન ડકૈતના પુત્ર જિબ્રાનની ફરી એક વખત ધરપકડ કરી છે. આરોપ છે કે જિબ્રાન પાસે ગેરકાયદે પિસ્તોલ મળી…

· 3 min read

મુખ્યમંત્રીની સરપંચોને ટકોર : ગ્રામ પંચાયતોમાં જાહેરહિતના કામમાં કોઈ ભ્રષ્ટાચાર ચાલશે નહીં

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ૨૬૦થી વધુ સરપંચોને ખાસ તાલીમ કાર્યક્રમમાં સંબોધતા ગ્રામ પંચાયતોમાં પારદર્શિતા, જવાબદારી અને ગુણવત્તા સાથે વિકાસકામો કરવાની નિર્દેશ આપ્યો. તેમણે સરપંચોને આહવાન કર્યુ કે તેઓ પોતાના ગામના વડા તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતા, “સૌના સાથ, સૌના…

· 2 min read

‘અમેરિકા સાથે ટ્રેડ ડીલથી સકારાત્મક માહોલ બન્યો’, NDA સાંસદોને સંબોધતા PM મોદી

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટેરિફ સોદાને લઈને સંસદ પરિસરમાં NDA સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું હતું. આ અવસરે NDA સંસદીય દળની બેઠકને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લઈને શરૂઆતમાં ઘણી ટીકા થઈ હતી, પરંતુ…

· 3 min read

નડિયાદમાં ગૌવંશનું કપાયેલું ધડ મળ્યા બાબતે હિન્દુ ધર્મ સેના પ્રમુખ અને કાઉન્સિલર વચ્ચે બોલાચાલી ટોક ઓફ ધ ટાઉન બની

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે હિન્દુ સંગઠનો માં રોષ વ્યાપી રહ્યો છે, ત્યારે નડિયાદ શહેરના છાંટીયાવાડ સ્થિત લીમડી વિસ્તારમાં ગૌવંશનું કપાયેલું ધડ અને પગ…

· 2 min read

ભારત-યુએસ ટ્રેડ ડીલની ટ્રમ્પની જાહેરાત; PM મોદી સાથે ફોન પર વાત, અમેરિકા ટેરિફ ઘટાડશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે મહત્વપૂર્ણ ટ્રેડ ડીલની ઘોષણા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે સોમવારે (2 ફેબ્રુઆરી) ટેલિફોનિક વાતચીત થઈ હતી, જે બાદ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આ…

· 3 min read

મણિપુરમાં ફરી ભાજપ સરકાર રચવાની કવાયત તેજ; 20 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા

મણિપુરમાં ફરીથી ભાજપની સરકાર રચાશે કે નહીં, તેને લઈને રાજકીય અટકળો વધુ તેજ બની છે. રાજ્યથી લઈને દિલ્હી સુધી ભાજપમાં દોડધામ વધી ગઈ છે. મણિપુરના 20થી વધુ ભાજપના ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હોવાના અહેવાલો છે અને પાર્ટીએ હવે રાજ્યમાં ધારાસભ્ય દળના…

· 3 min read

દેવ બિરસા સેના દ્વારા બ્લેસીગ ચચૅ ડુમખલ, તા .વાલોડ, જી. તાપી, આયોજીત શાંતિ મહોત્સવ વિરુદ્ધ વાલોડ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

સવિનય સહ ઉપરોકત વિષય અનુસંધાને સાદર જણાવવાનું કે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં આદિવાસીઓની વસ્તી હોય, ડુમખલ ગામે એક પણ વ્યક્તિ ધર્માતરી થઈને ખ્રિસ્તી બનેલ હોય એવું સરકારી ચોપડે નોંધાયેલ નથી, તેમ છતા છેલ્લા કેટલાક સમયથી અમારા તાપી જિલ્લાના…

· 4 min read