Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

Politics

2,642 stories

ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર : અરજદારને પોતાનો કેસ ગુજરાતી ભાષામાં રજૂ કરવાની મંજૂરી નહીં

ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે હાઈકોર્ટની કાર્યવાહી અને કેસની દલીલો માટે માત્ર અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરી શકાય છે, અને આ નિયમમાંથી છૂટછાટ આપી શકાતી નથી. અદાલતે એક અરજદારની તે અરજી ફગાવી દીધી હતી,…

· 3 min read

સેન્સેક્સ 785 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,400 ને પાર કરી ગયો

નિફ્ટીએ આજના સત્રમાં પોતાનો દિવસનો નીચો સ્તર કદાચ પહેલેથી જ બનાવી લીધો હોવાની સંભાવના દેખાઈ રહી છે. PSP ડેઇલી હાઈ–લો એક્સપેક્ટેડ 112 સૂચક અનુસાર આજનો અપેક્ષિત નીચો સ્તર 25,240 હતો, જ્યારે નિફ્ટી 25,245 સુધી ઘટ્યા બાદ ત્યાંથી મજબૂત રીતે પાછો…

· 4 min read

સુપ્રીમ કોર્ટ : ‘માત્ર અપશબ્દો કહ્યા હોય તેનાથી SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી ન થઈ શકે, જાતિસૂચક અપમાનનો એન્ગલ હોવો અનિવાર્ય’

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે કે SC/ST (Scheduled Castes and Scheduled Tribes) એક્ટ હેઠળ ફક્ત અપશબ્દો બોલ્યા કે ગાળો આપ્યા હોય તેનાથી કાર્યવાહી શક્ય નથી. સુનાવણી વખતે, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે 12 જાન્યુઆરી,…

· 2 min read

જાપાનના પૂર્વ PM શિન્ઝો આબેના હત્યારાને આજીવન કેદની સજા

જાપાનના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા શિન્ઝો આબેની હત્યા મામલે મોટી ચુકાદાની જાહેરાત થઈ છે. નારા શહેરમાં 8 જુલાઈ, 2022ના રોજ એક ચૂંટણી સભામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે 44 વર્ષીય તેત્સુયા યામાગામી તેમની પાછળથી હેન્ડમેડ બંદૂક સાથે હુમલો…

· 2 min read

મહુધા ટાઉન વિસ્તારમાંથી ગૌમાંસના જથ્થા સાથે માંસ કાપવાના ઓજારો સહીત એક ઇસમને પકડી પાડતી મહુધા પોલીસ

પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા-નડીયાદ નાઓ તરફથી પશુઓની ગેરકાયદેસર રીતે થતી કતલ તથા હેરાફેરી અટકાવવા સારૂ સુચના કરવામાં આવેલ જે અન્વયે વી.એન.સોલંકી નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ ડિવીઝનનાઓ તરફથી જરૂરી સૂચનો થયેલ જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.ગોહિલ મહુધા પોલીસ સ્ટેશન નાઓના…

· 1 min read

કેવડિયા સ્થિત સહકાર ભવન ખાતે ૧૭મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો

છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઝારખંડ રાજ્યના વિવિધ ૧૦ જિલ્લાઓમાંથી કુલ ૨૧૮ જેટલા યુવાઓ સહભાગી બન્યા ૧૫૦ કિ.મી. યુનિટી માર્ચમાં સહયોગ આપનાર યુવાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાયા ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત…

· 3 min read

દીપિન્દર ગોયલે ‘Eternal’ના CEO પદેથી રાજીનામું આપ્યું, હવે નવા હાઈ-રિસ્ક પ્રોજેક્ટ્સ પર કામ કરશે

ઝોમેટો અને બ્લિન્કિટની પેરેન્ટ કંપની ‘ઈટર્નલ’ (Eternal)માં નેતૃત્વ સ્તરે મોટો ફેરફાર સામે આવ્યો છે. કંપનીના સ્થાપક અને સીઈઓ દીપિન્દર ગોયલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ વાઇસ ચેરમેનની ભૂમિકા સંભાળશે. કંપનીએ જાણકારી આપી છે કે 1 ફેબ્રુઆરીથી…

· 3 min read

પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે 22 અરબ દેશના વિદેશપ્રધાનની બેઠક, ભારત બનશે કૂટનીતિક કેન્દ્ર

આગામી 30–31 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હી ખાતે ભારત બીજી ભારત–આરબ વિદેશ પ્રધાનોની બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ઉચ્ચસ્તરીય પરિષદમાં આરબ લીગના લગભગ 22 સભ્ય દેશોના વિદેશ પ્રધાનો હાજર રહે તેવી અપેક્ષા છે. પશ્ચિમ એશિયામાં ગાઝા યુદ્ધ, ઈરાન–ઈઝરાયલ…

· 3 min read

બગદાણા કેસમાં મોટો વળાંક, માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું

ભાવનગર જિલ્લાના બગદાણા ગામના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નેતા નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસ વધુ તેજ બની છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને…

· 3 min read

પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેની વિમાન તળાવમાં ક્રેશ, સ્થાનિકોએ બે પાયલોટને બચાવ્યા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વાયુસેનાનું એક તાલીમી વિમાન કે.પી. કોલેજની પાછળ આવેલા તળાવમાં ક્રેશ થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન શરૂઆતમાં સામાન્ય રીતે ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ અચાનક તેનું સંતુલન બગડ્યું અને તેજીથી નીચે આવીને…

· 2 min read