Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

Politics

2,642 stories

બાંગ્લાદેશમાં 10 દિવસથી લાપતા હિંદુ યુવકની નદીમાં મળી લાશ, પોસ્ટમોર્ટમ માટે મોકલાયો મૃતદેહ

તાજેતરમાં બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને વધતી હિંસા વચ્ચે હિંદુ સમુદાયને નિશાન બનાવવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ જ કડીમાં એક વધુ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં બાંગ્લાદેશની એક કોલેજમાં અભ્યાસ કરતા હિંદુ વિદ્યાર્થીની લાશ નદીમાં તરતી હાલતમાં…

· 2 min read

ભાજપને સત્તાથી દૂર રાખવા AIMIM કોઈપણ ગઠબંધન માટે તૈયાર, AIMIMના સાંસદનું નિવેદન

મહારાષ્ટ્રના ઔરંગાબાદથી AIMIMના સાંસદ ઇમ્તિયાઝ જલીલે કહ્યું છે કે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે તેમનો પક્ષ કોઈપણ અન્ય રાજકીય પક્ષ સાથે ગઠબંધન કરવા તૈયાર છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આજે જો કોઈ પક્ષ દેશને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યો…

· 3 min read

બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી હિંસા અને રાજકીય અસ્થિરતા વચ્ચે ભારતે વધુ એક મહત્વપૂર્ણ અને સાવચેતીભર્યો નિર્ણય લીધો છે. શેખ હસીનાને સત્તાથી હટાવ્યા બાદ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ હજુ સુધી સંપૂર્ણ રીતે સામાન્ય થઈ શકી નથી. ખાસ કરીને…

· 2 min read

અધ્યક્ષ બનતાં જ નીતિન નબીનનો તાબડતોબ નિર્ણય, વિનોદ તાવડેને સોંપાઈ મુખ્ય જવાબદારી

ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીન પદભાર સંભાળતા જ ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. પદભાર સંભાળ્યા પછી ગણતરીના કલાકોમાં જ તેમણે આગામી વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ નેતાઓની નિમણૂક કરીને તાબડતોબ નિર્ણયો લીધા છે. તેમણે કેરળ…

· 2 min read

બહરાઈચ મેડિકલ કોલેજમાં બુલડોઝર કાર્યવાહી, 10 મજારો ધ્વસ્ત; 24 વર્ષ જૂનો વિવાદ સમાપ્ત

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં મહારાજા સુહેલદેવ ઓટોનોમસ સ્ટેટ મેડિકલ કોલેજના કેમ્પસમાં 10 ગેરકાયદે મજારો પર બુલડોઝર ચલાવીને તમામ બાંધકામો હટાવવાની કાર્યવાહી 19 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કામગીરી ભારે પોલીસ બળની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી,…

· 3 min read

સુનિતા વિલિયમ્સે અંતરીક્ષને કહ્યું અલવિદા, નાસામાંથી નિવૃત્તિની જાહેરાત

ભારતીય મૂળની વિશ્વવિખ્યાત મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે નાસા (NASA)માંથી સત્તાવાર રીતે નિવૃત્તિ જાહેર કરીને પોતાની એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી કારકિર્દીને અલવિદા કહ્યું છે. 27 વર્ષ સુધી નાસામાં સેવા આપ્યા બાદ તેમણે ડિસેમ્બર 2025ના અંતમાં નિવૃત્તિ લીધી હતી. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ…

· 3 min read

ટ્રમ્પે શેર કર્યો અમેરિકાનો ‘નવો નકશો’, ગ્રીનલેન્ડ-કેનેડા-વેનેઝુએલાને બતાવ્યા યુએસનો ભાગ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક વિવાદાસ્પદ નવો નકશો શેર કરીને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ફરી હલચલ મચાવી છે. ટ્રમ્પે આ નકશો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કર્યો છે, જેમાં કેનેડા, ગ્રીનલેન્ડ અને વેનેઝુએલાને અમેરિકાના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા…

· 3 min read

સંભલ હિંસા કેસમાં મોટી કાર્યવાહી, માસ્ટરમાઇન્ડ શારિકની મિલકત જપ્ત કરવા કોર્ટે વૉરન્ટ આપ્યું

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બર 2024ના રોજ શાહી જામા મસ્જિદના કોર્ટના આદેશ પર ચાલી રહેલા સરવે દરમિયાન ભડકેલી હિંસા હજુ પણ રાજ્યની કાનૂન-વ્યવસ્થાના દૃષ્ટિકોણે ગંભીર મુદ્દો બની રહી છે. આ હિંસક ઘટનામાં પાંચ લોકોનાં મોત થયા હતા, જ્યારે અનેક…

· 3 min read

સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25250 ની નીચે ખુલ્યો

ભારતીય શેરબજારો માટે આજે પણ કુલ મળીને નબળા અને ચિંતા જનક સંકેતો જોવા મળી રહ્યા છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા રોકડ અને ફ્યુચર્સ માર્કેટમાં મળીને રૂ. 4,657 કરોડનું મોટું વેચાણ થયું છે, જેનાથી બજારની ભાવના પર સ્પષ્ટ દબાણ છે.…

· 2 min read

દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ, ‘વિકસિત ભારત’ના વિઝન સાથે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા – હર્ષ સંઘવી

સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) માં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતના નેતૃત્વમાં 'ઈન્ડિયા પેવેલિયન' ખાતે વૈશ્વિક મંચ પર સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગે ગુજરાતની આર્થિક શક્તિ, ઔદ્યોગિક વિકાસ, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના દ્રઢ…

· 2 min read