સંસદમાંથી સાવરકરનું ચિત્ર હટાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટે ભારતીય સંસદ ભવન અને અન્ય સરકારી તથા જાહેર સંસ્થાઓમાંથી સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરના પોટ્રેટ અને તસવીરો હટાવવાની માંગ કરતી જાહેર હિતની અરજીને કડક શબ્દોમાં ફગાવી ?...
બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત, વિશેષ સુરક્ષા અને અલગ બૂથની માંગ
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને અલ્પસંખ્યકો પર વધતા હુમલાઓ વચ્ચે ‘બાંગ્લાદેશ હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી ઐક્ય પરિષદ’ (BHBCOP) દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે....
યૌન શોષણના ત્રણ કેસ બાદ કોંગ્રેસમાંથી બહાર કરાયેલા ધારાસભ્ય રાહુલ મમકૂટાથિલની ધરપકડ
કેરળના પલક્કડથી કોંગ્રેસમાંથી નિષ્કાસિત ધારાસભ્ય રાહુલ મમકૂટાથિલને યૌન શોષણના ગંભીર આરોપોના પગલે શનિવાર મધરાતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસા?...
ઈરાનમાં ખામેનેઈ વિરુદ્ધ પ્રદર્શન કરનારાને ફાંસીની સજા, 26 વર્ષના ઈરફાનને અપીલ વગર મૃત્યુદંડ
ઈરાનમાં સર્વોચ્ચ નેતા આયાતોલ્લા ખામેનેઈ વિરુદ્ધ ચાલી રહેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પ્રથમ વખત કોઈ પ્રદર્શનકારીને ફાંસીના આદેશની જાહે?...
PM મોદીએ કહ્યું : ભારતના Gen Z કોઈ જોખમથી પાછા નહીં હટે, સરકાર તમારી સાથે છે
"વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ"ને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને વિશેષ પ્રેરણા આપી અને તેમને વિકસિત ભારતના મંત્રથી પ્રેરિત કર્યા. તેમણે જણાવ્યું કે યુવાનોની સફળતા માત્ર વ્?...
માણસામાં અમિત શાહે રૂપિયા 267 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે પોતાના માદરે વતન માણસાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે વતનના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી. માણસા ખાતે આયોજિત ભવ?...
પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ! કેન્દ્રએ ટીમ મોકલી
પશ્ચિમ બંગાળના પરગણા જિલ્લાના બારાસાતમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતા સમગ્ર પ્રદેશમાં તાત્કાલિક હડકંપ મચી ગયો છે. આ બંને દર્દીઓ બારાસાતની એક ખાનગી હોસ્પિટલમાં મેલ અને ફીમેલ નર?...
ઈરાન સાથે વેપાર કરનાર દેશો પર ટ્રમ્પનો 25% ટેરિફનો આદેશ, ભારત પર શું અસર પડશે?
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત પોતાના આક્રમક અને કડક ‘અમેરિકા ફર્સ્ટ’ અભિગમને આગળ ધપાવતા વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે ક?...
નકલી ડિગ્રી કૌભાંડ બાદ ઑસ્ટ્રેલિયાએ ભારતને ‘હાઈ રિસ્ક’ દેશોમાં ગણાવ્યું, સ્ટુડન્ટ વિઝા નિયમો કડક
ઑસ્ટ્રેલિયાએ 8 જાન્યુઆરી 2026થી ભારત સહિત નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનથી આવતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયાને વધુ કડક બનાવી દીધી છે. આ ચાર દક્ષિણ એશિયાઈ દેશોને હવે ‘સૌથી વધુ જોખમ’વ?...
બાંગ્લાદેશમાં ફરી હિંદુ પર હુમલો, ઓટો ડ્રાઈવર સમીરની છરીથી હત્યા
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે અને તે અટકવાનું નામ લઈ રહી નથી. આ જ ચિંતાજનક શ્રેણીમાં વધુ એક કરુણ ઘટના 11 જાન્યુઆરીની સાંજે સામે આવી છે, જ...