Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

Politics

2,642 stories

મણિપુર-મિઝોરમના 5,800 બ્નેઈ મેનાશેની ઇઝરાયલમાં વાપસી, આ વર્ષે 1200 લોકો જશે

મણિપુર અને મિઝોરમમાં વસેલા બબ્નેઈ મેનાશે સમુદાયના આશરે 5,800 સભ્યોને ઇઝરાયલ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ઇઝરાયલી કેબિનેટે રૂ.250 કરોડની યોજનાને મંજૂરી આપ્યા બાદ સમુદાયને 2026થી તબક્કાવાર ઇઝરાયલમાં સ્થળાંતરિત કરાશે. 2023 સુધી સંપૂર્ણ ઘર વાપસીનો લક્ષ્યાંક છે. મણિપુરમાં…

· 4 min read

ભારતવંશી ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા

ભારતીય મૂળના ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના ઇતિહાસમાં એક નવી અધ્યાય રચતા શહેરના પ્રથમ મુસ્લિમ મેયર બની ગયા છે. ગુરુવારે તેમણે કુરાન પર હાથ રાખીને પદ અને ગોપનીયતાના શપથ લીધા, જે ન્યૂયોર્ક સિટીની લાંબી પરંપરાથી અલગ અને પ્રતીકાત્મક ક્ષણ રહી. અત્યાર…

· 4 min read

અમદાવાદમાં આજથી ફ્લાવર શૉની શરૂઆત, જાણો મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય અને આકર્ષક ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. નવા વર્ષની શરૂઆત સાથે જ 1 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ…

· 4 min read

નવા વર્ષે ખર્ચ વધશે! આજથી તમારા ખિસ્સાને અસર કરનાર 5 મોટા ફેરફાર

1. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 111નો તોતિંગ વધારો નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 111નો તોતિંગ વધારો ઝીંક્યો છે,…

· 3 min read

શરૂઆતના વધારા બાદ સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ, ITC 4% ઘટ્યો

ઇન્ડિયા VIX લગભગ પાંચ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચવું બજારમાં ભય અને અનિશ્ચિતતા ઘટી રહી હોવાનું સ્પષ્ટ સંકેત આપે છે. સામાન્ય રીતે VIXમાં આ પ્રકારનો ઘટાડો લાંબા ગાળે નિફ્ટીમાં મોટા ઘટાડાની શક્યતા ઓછી હોવાનો ઈશારો કરે છે અને આ સ્તરથી…

· 3 min read

એક જ લોન્ચરમાંથી બે ‘પ્રલય’ મિસાઈલનો સફળ પરીક્ષણ, DRDOની મોટી સિદ્ધિ

DRDOએ ઓડિશાના દરિયાકાંઠે આવેલી ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી આજે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સફળ પરીક્ષણ કર્યું છે. સવારે અંદાજે 10.30 વાગ્યે એક જ લોન્ચરથી ખૂબ જ ઓછા સમયાંતરે સતત બે ‘પ્રલય’ ક્વાસી-બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ કરવામાં આવી, જે યુઝર ટ્રાયલનો…

· 3 min read

કેબિનેટની લીલી ઝંડી : ₹19,000 કરોડના ખર્ચે બનશે નાશિક–સોલાપુર એક્સપ્રેસવે કોરિડોર

31 ડિસેમ્બર, બુધવારે યોજાયેલી મોદી કેબિનેટની બેઠકમાં દેશના માળખાગત વિકાસને ગતિ આપતા બે મહત્વના નિર્ણય લેવાયા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે 6-લેન નાસિક–સોલાપુર (અક્કલકોટ) ગ્રીનફિલ્ડ હાઈવે કોરિડોરને કેબિનેટની મંજૂરી આપવામાં આવી છે. આ 374 કિલોમીટર લાંબા…

· 2 min read

ઈન્દ્રજીત યાદવના નેટવર્ક પર EDની મોટી કાર્યવાહી, 5 કરોડ રોકડ અને 9 કરોડના ઘરેણા જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડ્રિંગના એક મોટા કેસમાં દિલ્હીમાં વ્યાપક દરોડા પાડીને કરોડોની રોકડ અને કિંમતી ઘરેણાં જપ્ત કર્યા છે. આ કાર્યવાહી ઇન્દ્રજીત સિંહ યાદવ, તેમના સહયોગીઓ, અપોલો ગ્રીન એનર્જી લિમિટેડ તથા તેની સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે…

· 3 min read

સેના અને નૌકાદળને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે કરી ₹4,666 કરોડની મેગા ડીલ

ભારતીય સંરક્ષણ મંત્રાલયે દેશની સશસ્ત્ર દળોની લડાકુ ક્ષમતાઓને વધુ આધુનિક, અસરકારક અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલય દ્વારા કુલ ₹4,666 કરોડના બે મોટા સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં ક્લોઝ ક્વાર્ટર બેટલ (CQB)…

· 3 min read

પોક્સો કેસમાં આરોપી રિયાઝખાન પઠાણને ૨૦ વર્ષની સખત કેદની સજા કરતી નડિયાદ સેશન્સ કોર્ટ

ખેડા જિલ્લામાં ૧૪ વર્ષની દિવ્યાંગ સગીરા પર દુષ્કૃત્યના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા નડિયાદ સેશન્સ કોર્ટે ફટકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોક્સો કેસમાં આરોપી રિયાઝખાન અકબરખાન પઠાણ રહે. ડભાલી, શેખ ફળિયું , તા. ગળતેશ્વર ને ૨૦ વર્ષ ની…

· 1 min read