Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

Politics

2,642 stories

સ્વિટ્ઝર્લેન્ડના બારમાં થયેલા બ્લાસ્ટથી 40નાં મોતની આશંકા, 100થી વધુને ઈજા

સ્વિટ્ઝર્લેન્ડના અત્યંત આલીશાન અને વિશ્વવિખ્યાત સ્કી રિસોર્ટ શહેર ક્રેન્સ-મોન્ટાનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક બારમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. રાત્રે અંદાજે 1:30 વાગ્યે થયેલા આ પ્રચંડ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 40 લોકોનાં મોત થયાં હોવાની આશંકા વ્યક્ત…

· 2 min read

ચૈતર વસાવા અને અનંત પટેલને ભાજપમાં સ્થાન નહીં, બંને પર હિન્દુ વિરોધી વલણનો આરોપ : સાંસદ ધવલ પટેલ

ભાજપના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભારે શબ્દોમાં આક્રમણ કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ બંને નેતાઓ માટે ભાજપના દરવાજા સંપૂર્ણ રીતે બંધ છે. ધવલ પટેલના જણાવ્યા…

· 3 min read

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવક પર હુમલો, જીવતો સળગાવવાનો પ્રયાસ

બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી અને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શરિયતપુર વિસ્તારમાં ખોકન ચંદ્ર નામના હિન્દુ યુવકને નફરતથી પ્રેરિત ટોળાએ ઘેરી લઈને જીવથી મારવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી…

· 3 min read

2026માં 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, રાજકીય ગરમાવો શરૂ

વર્ષ 2026 ભારતીય રાજકારણ માટે નિર્ણાયક સાબિત થવાનું છે. આગામી મહિનાઓમાં દેશના પાંચ રાજ્યો—આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ ભલે રાજ્ય સ્તરની હોય, પરંતુ તેની અસર રાષ્ટ્રીય રાજકારણ અને 2029ની લોકસભા ચૂંટણી પર…

· 4 min read

સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણીમાં વિસ્ફોટ, અનેક લોકોનાં મોત

સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક લોકપ્રિય રિસોર્ટના બારમાં થયેલા ભયાનક બ્લાસ્ટથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે અંદાજે 1:30 વાગ્યે બની હતી, જ્યારે બારમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી અને મોટી સંખ્યામાં…

· 2 min read

15 ઓગસ્ટ 2027થી દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે, સુરત–બીલીમોરાથી થશે શરૂઆત

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના રોજ દોડશે. આ ઐતિહાસિક શરૂઆત સુરતથી બીલીમોરા (નવસારી) વચ્ચેના રૂટ પરથી થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કુલ પાંચ તબક્કામાં શરૂ કરવાની યોજના છે. પ્રથમ તબક્કામાં…

· 3 min read

પુણે સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપી અસલમ શબ્બીરની ગોળી મારી હત્યા

2012માં પુણેના જંગલી મહારાજ (JM) રોડ પર થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી અસલમ શબ્બીર જહાંગીરદાર (ઉંમર 53), જેને બંટી જહાંગીરદાર તરીકે ઓળખવામાં આવતો હતો, તેની 31 ડિસેમ્બર 2025ના રોજ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ચોંકાવનારી…

· 3 min read

નડિયાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સૂર્યનમસ્કારના કાર્યક્રમનું આયોજન

આ આયોજન અંતર્ગત નડિયાદની ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સમગ્ર ટીમ દ્વારા અથાગ પ્રયત્નથી લગભગ 3000થી વધુ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા. નડીઆદ અને ખેડા જિલ્લામાં સામૂહિક સૂર્યનમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રમુખ શિશપાલજીનું માર્ગદર્શન પ્રાપ્ત થયુ ,જેમાં…

· 1 min read

ગુજરાત : રાજ્યમાં ગેસ સસ્તો થયો, સિરામિક ઉદ્યોગ અને CNGને ફાયદો

ગુજરાત સરકારે રાજ્યના સિરામિક ઉદ્યોગ તેમજ સામાન્ય જનતા માટે મોટી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી છે. ખાસ કરીને મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક એકમોને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનાવવા માટે નેચરલ ગેસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ…

· 2 min read

કપડવંજમાં નવીન બસ સ્ટેશનનું ભૂમિ પૂજન કરતાં મંત્રી રમણભાઈ સોલંકી

કપડવંજ એસટી બસ સ્ટેશન ખાતે અન્ન, નાગરિક, પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતો અને જિલ્લા પ્રભારીમંત્રી રમણભાઈ સોલંકીએ રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે બનનારા નવીન બસ સ્ટેશનનું ભૂમિ પૂજન કર્યું હતું તેમજ ખાતમુહૂર્ત તકતીનું અનાવરણ કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું…

· 2 min read