Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

Politics

2,642 stories

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો

કેન્દ્ર સરકારે પેઇન કીલર તરીકે વપરાતી નિમેસુલાઈડ દવા અંગે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. સરકાર દ્વારા 100 મિલિગ્રામથી વધારે માત્રાવાળી નિમેસુલાઈડ ગોળીઓના નિર્માણ, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી સમગ્ર દેશમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય ડ્રગ્સ એન્ડ…

· 3 min read

રક્ષામંત્રી રાજનાથ સિંહએ અન્નપૂર્ણા મંદિરમાં કર્યું ધ્વજારોહણ

અયોધ્યામાં આજે રામમંદિરની પ્રતિષ્ઠા દ્વાદશી ભવ્ય અને ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. બે વર્ષ પહેલાં આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ ઐતિહાસિક અવસરની વર્ષગાંઠ નિમિત્તે મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે…

· 2 min read

ટ્રમ્પ બાદ હવે ચીને ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીનો દાવો કર્યો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછી હવે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ દાવો કર્યો છે કે આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય તણાવ દરમિયાન ચીને મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. જોકે ભારત સરકારે આ દાવાને ફરી એકવાર સ્પષ્ટ…

· 3 min read

2026ની શરૂઆતમાં ગુજરાતને મળશે ‘ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’, CM ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી હવે માત્ર નાણાકીય સેવાઓનું કેન્દ્ર નહીં રહે, પરંતુ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે પણ વૈશ્વિક નકશા પર પોતાની મજબૂત ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં ‘ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’…

· 2 min read

ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો યોજાશે વાર્ષિકોત્સવ

ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો વાર્ષિકોત્સવ યોજાશે. આંબલામાં યોજાનાર આ સંયુક્ત વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહેશે. સમગ્ર રાષ્ટ્ર માટે વિરાસત અને ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શુક્રવાર તા. ૯ના વાર્ષિકોત્સવ યોજાનાર છે. આ પ્રસંગે લેખક અને શિક્ષણવિદ્…

· 1 min read

અજંતાનાં ભીંતચિત્રથી ઓમાનના મસ્કત સુધી : ભારતનો સમુદ્રી વારસો જીવંત કરતું INSV કૌન્ડિન્ય

ભારતની સમુદ્રી ઇતિહાસકથા ઘણીવાર સંસ્થાનવાદી કાળથી શરૂ કરવામાં આવે છે, જાણે સમુદ્રમાં સઢ તાણી નૌકાયન કરવાની કળા ભારતે બહારથી શીખી હોય, પરંતુ વાસ્તવિક ઐતિહાસિક સત્ય એથી બિલકુલ વિપરીત છે. ભારતના દરિયાકાંઠા, પ્રાચીન બંદરો, વેપારી નૌકાયન અને શિપબિલ્ડિંગ કારીગરી સદીઓ સુધી…

· 4 min read

જૂની અદાવતમાં હિંદુ પરિવાર પર હુમલો, શાહરૂખ સહિતના ટોળા સામે FIR : સાણંદના કલાણા કેસની ઘટના

અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં છેલ્લા બે દિવસથી જૂની અદાવતને કારણે અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના અમુક માથાભારે મુસ્લિમ શખ્સોએ એક હિંદુ પરિવાર પર હુમલો કરીને પરિસ્થિતિ વણસી નાખી હતી, જે બાદમાં પથ્થરમારો અને ઉત્પાત સુધી પહોંચી હતી.…

· 3 min read

SC મોરચાના પ્રમુખ પદને લઈને કોંગ્રેસમાં આંતરિક ડખો

તાજેતરમાં પાટણ જિલ્લા કોંગ્રેસમાં ઉદભવેલા આંતરિક વિવાદે રાજ્યભરની રાજકીય ચર્ચામાં ભારે ગરમાવો પેદા કર્યો છે. આ સમગ્ર વિવાદનું કેન્દ્રબિંદુ પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ (SC) મોરચાના પ્રમુખ તરીકે જયા શાહની કરવામાં આવેલી નિમણૂક છે, જેને પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના અને તેમના…

· 3 min read

આજે શેરબજાર ખુલતાની સાથે જ આ 5 શેર રોકાણકારોના રડાર પર

નિફ્ટીમાં આજે સવારથી જ ભારે અસ્થિરતા જોવા મળી હતી. સવારે 9:30 વાગ્યા પછી જે ઘટાડો નોંધાયો હતો, તે વાસ્તવમાં એક સ્ટોપ-લોસ ટ્રેપ હોવાનું 20 મિનિટ્સના અહેવાલમાં જણાવાયું હતું, અને બજારની ચાલે આ વાતને સાચી સાબિત કરી. રિટેલ રોકાણકારોના સ્ટોપ લોસ…

· 3 min read

1 જાન્યુઆરી 2026થી ઑસ્ટ્રેલિયામાં ભારતીય ઉત્પાદનોને ટેરિફ ફ્રી પ્રવેશ, બંને દેશોની પુષ્ટિ

ભારત–ઑસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) હેઠળ ભારતીય નિકાસ માટે મોટી ખુશખબર સામે આવી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી, 2026થી ઑસ્ટ્રેલિયા ભારતીય તમામ ઉત્પાદનો પર લાગતી ટેરિફ સંપૂર્ણપણે દૂર કરશે.…

· 2 min read