Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

Politics

2,642 stories

દીપુ દાસ બાદ બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની હત્યા

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓની સુરક્ષા અંગે ચિંતાઓ સતત વધી રહી છે, તેવા સમયે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની નિર્મમ હત્યા બાદ હવે 24 ડિસેમ્બરની રાત્રે 29 વર્ષીય હિંદુ યુવક અમૃત મંડલની લિંચિંગ કરવામાં આવી…

· 3 min read

UP : પરણિત ડૉક્ટર પર હિંદુ સહકર્મીનું યૌન શોષણ અને ધર્માંતરણ માટે દબાણનો આરોપ

લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)માં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ કેસ સામે આવ્યો છે, જેમાં પેથોલોજી વિભાગના રેસિડન્ટ ડૉક્ટર રમીઝુદ્દીન નાઈક (રમીઝ મલિક) પર પોતાની હિંદુ સહાધ્યાયી મહિલા ડૉક્ટરને પ્રેમની જાળમાં ફસાવી શારીરિક શોષણ કરવાનો, ગર્ભપાત કરાવવાનો અને અશ્લીલ…

· 2 min read

સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 26100 ની નીચે, ફાર્મા અને FMCG શેરો ઘટ્યા

ઇન્ડસ ઇન્ફ્રા ટ્રસ્ટ સાથેના મહત્વપૂર્ણ સોદા બાદ KNR કન્સ્ટ્રક્શન્સ લિમિટેડના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. કંપનીના શેર લગભગ 9% ઉછળીને ₹186 પ્રતિ શેર પર પહોંચ્યા, જે 31 ઑક્ટોબર બાદનું સૌથી ઊંચું સ્તર છે. કંપનીએ પોતાની ચાર સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સ…

· 4 min read

17 વર્ષ બાદ વતન પરત ફરેલા તારિક રહેમાનનું સંબોધન : ‘આપણે મળીને નવું બાંગ્લાદેશ બનાવવું પડશે…’

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેઓ ઢાકા પહોંચતા જ BNPના લાખો કાર્યકર્તાઓ અને સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. એરપોર્ટથી સભાસ્થળ સુધીનો સમગ્ર માર્ગ…

· 2 min read

અમદાવાદમાં થયેલ ઘરફોડ ચોરીના બે આરોપીઓને કપડવંજ પોલીસે ઝડપ્યા

કપડવંજ ટાઉન પોલીસ ટીમે અમદાવાદ શહેરના એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ગુનાનો અસલ મુદ્દામાલ કિંમત રૂ.૭,૪૫,૩૦૦/- સાથે ૨ આરોપીઓને ઝડપી પાડયા હતાં. જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ બનતા અટકાવવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા અન્વયે કપડવંજ…

· 3 min read

હિડમા બાદ સુરક્ષા દળોની વધુ મોટી કાર્યવાહી, ₹1 કરોડના ઈનામી ગણેશ ઉઈકેનો એન્કાઉન્ટર

હિડમાના ખાતમા બાદ સુરક્ષાદળોને વધુ એક મોટી અને નિર્ણાયક સફળતા મળી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલવાદીઓ સામે ચલાવેલા એક મોટા ઓપરેશન દરમિયાન નક્સલ નેતા ગણેશ ઉઈકે સહિત કુલ 6 નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. આ માહિતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…

· 3 min read

લખનઉમાં પીએમ મોદીનું નિવેદન : અટલજીએ રાષ્ટ્રની અસ્મિતા અને માન-ગૌરવને નવી ઊંચાઈ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુલાકાતે રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત રત્ન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે અટલજીએ પોતાના સમગ્ર જીવનકાળ…

· 3 min read

થાઈ સેનાએ કંબોડિયામાં હિંદુ દેવતાની મૂર્તિ તોડી, વિડીયો વાયરલ થતાં વિરોધ; ભારતે પણ ઉઠાવ્યો મુદ્દો

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી ચાલતા સરહદી વિવાદ વચ્ચે હિંદુ દેવતા વિષ્ણુ ભગવાનની મૂર્તિ તોડી પાડવાની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે વિરોધ ઊભો કર્યો છે. વિવાદિત સીમા વિસ્તારમાં આવેલી આ લગભગ 9 મીટર ઊંચી મૂર્તિ ડિસેમ્બર 22ના રોજ…

· 2 min read

લખનઉમાં PM મોદીએ રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું, ત્રણ મહાપુરુષોની પ્રતિમાઓનું અનાવરણ

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2025ના રોજ લખનઉમાં ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સહિત અનેક પ્રખર નેતાઓએ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્ર પ્રેરણા સ્થળને…

· 2 min read

17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યો ખાલિદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન

બાંગ્લાદેશમાં શેખ હસીનાના લાંબા શાસનના અંત બાદ દેશનું રાજકીય પરિદૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને વર્તમાનમાં વચગાળાની સરકાર કાર્યરત છે, જ્યારે આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ બદલાતા સમીકરણોમાં સૌથી વધુ ચર્ચાતું નામ બાંગ્લાદેશ…

· 3 min read