click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 17 વર્ષ બાદ વતન પરત ફરેલા તારિક રહેમાનનું સંબોધન : ‘આપણે મળીને નવું બાંગ્લાદેશ બનાવવું પડશે…’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 17 વર્ષ બાદ વતન પરત ફરેલા તારિક રહેમાનનું સંબોધન : ‘આપણે મળીને નવું બાંગ્લાદેશ બનાવવું પડશે…’
Gujarat

17 વર્ષ બાદ વતન પરત ફરેલા તારિક રહેમાનનું સંબોધન : ‘આપણે મળીને નવું બાંગ્લાદેશ બનાવવું પડશે…’

બાંગ્લાદેશમાં અસ્થિરતા વચ્ચે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી(BNP)ના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી બાંગ્લાદેશના ઢાકા પહોંચી ગયા છે, જ્યાં પાર્ટી કાર્યકર્તાઓ અને સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું છે.

Last updated: 2025/12/25 at 6:55 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેઓ ઢાકા પહોંચતા જ BNPના લાખો કાર્યકર્તાઓ અને સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. એરપોર્ટથી સભાસ્થળ સુધીનો સમગ્ર માર્ગ સમર્થકોથી છલકાયો હતો. સંબોધન દરમિયાન તારિક રહેમાને જણાવ્યું કે દેશને આજે શાંતિ, સ્થિરતા અને એકતાની સૌથી વધુ જરૂર છે અને ‘આપણે સૌ મળીને નવું બાંગ્લાદેશ બનાવવાનું છે’. તેમની વાપસીને ફેબ્રુઆરી 2026માં યોજાનારી ચૂંટણી પહેલા BNP માટે મોટી રાજકીય સફળતા માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં શેખ હસીનાની સરકારે ભ્રષ્ટાચારના આરોપો લગાવતા તેઓ ધરપકડથી બચવા લંડન ચાલ્યા ગયા હતા.

આ દરમિયાન બાંગ્લાદેશમાં હિંસક ઘટનાઓ પણ વધી રહી છે. વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદથી પરિસ્થિતિ વધુ તંગ બની છે. તાજેતરમાં ઢાકામાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું, ત્યારબાદ ટોળાએ ઢાકા યુનિવર્સિટીમાં તોડફોડ કરી હતી, જેના કારણે ભયનો માહોલ સર્જાયો. સંબોધનમાં તારિક રહેમાને અલ્લાહનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે 1971માં બલિદાનો બાદ આઝાદી મેળવનાર આ ધરતી પર ફરી પગ મૂકવાનો અવસર મળ્યો છે. તેમણે 2024ના જનઆંદોલનનો ઉલ્લેખ કરી જણાવ્યું કે લોકો સંપ્રભુતાની રક્ષા માટે એકજૂટ થયા હતા.

તારિક રહેમાને તમામ ધર્મોના લોકો—મુસ્લિમ, હિંદુ, ઇસાઈ અને બૌદ્ધ—એકસાથે રહીને દેશના ભવિષ્યનું નિર્માણ કરવાની અપીલ કરી. શેખ હસીના સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે 15 વર્ષના શાસનમાં લોકો ખુલ્લેઆમ બોલી શક્યા નહોતા અને 2024ના આંદોલનના નેતા ઉસ્માન હાદીની હત્યા કરી દેવાઈ. તેમણે ઉમેર્યું કે હવે દેશની કમાન યુવા પેઢી સંભાળશે અને BNP બાંગ્લાદેશમાં શાંતિ, સ્થિરતા અને લોકશાહી મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. અંતમાં તેમણે માર્ટિન લૂથર કિંગના ઉક્તિને યાદ કરતા કહ્યું, “આઈ હેવ એ ડ્રિમ” પછી આજે તેઓ કહે છે કે “મારે એક પ્લાન છે”—દેશના લોકો અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bangladesh, Bangladesh news, BNP, Breaking news, CM Gujarat, gujarat, homeland security, india news, india news channel, international news, latest news, London, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Politics, Tariq Rahman, top news channel, topnews, topnewschannelinindia, ઢાકા, નેતા શરીફ ઉસ્માન હાદી, બાંગ્લાદેશ, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી, બાંગ્લાદેશીઓ, લંડન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 25, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઇન્સ્ટાગ્રામ પર આર્મી જવાનોને પોસ્ટ પર પ્રતિબંધ, ફક્ત સર્ફિંગને મંજૂરી
Next Article સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 26100 ની નીચે, ફાર્મા અને FMCG શેરો ઘટ્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?