Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

Politics

2,642 stories

ક્રીડા ભારતીના રાષ્ટ્રીય ભારતીય અધિવેશનનું ઉદ્ઘાટન

ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન આજરોજ મા. ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના ઉદ્બોધનમાં સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને ક્રીડા ભારતી દ્વારા ખેલ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે કરવામાં…

· 2 min read

સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે

છેલ્લા લાંબા સમયથી બંધ અને વિવાદમાં રહેલા અમદાવાદના સુભાષ બ્રિજ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવાની બદલે તેને રીપેર અને રિસ્ટોર કરીને મજબૂત બનાવવામાં આવશે તેમજ તેની બંને બાજુ બે-બે…

· 3 min read

વીર બાળ દિવસ પર વડાપ્રધાન મોદીનું સંબોધન : વીર સાહિબજાદો ભારતનું ગૌરવ

વીર બાળ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમમાં બાળકોને સંબોધિત કર્યા હતા. ભારત સરકારે વર્ષ 2022માં 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને ત્યારથી દર વર્ષે આ દિવસે દેશભરમાં…

· 2 min read

કેરળમાં ઈતિહાસ રચાયો : તિરુવનંતપુરમમાં ભાજપના વી.વી. રાજેશ 51 વોટ સાથે મેયર બન્યા

કેરળના રાજકીય ઇતિહાસમાં શુક્રવાર એક યાદગાર દિવસ બની ગયો છે. વર્ષો સુધી ડાબેરીઓ અને કોંગ્રેસના પ્રભાવ હેઠળ રહેલા રાજ્યમાં ભાજપે મોટો ભંગાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ કેરળની રાજધાની તિરુવનંતપુરમ નગર નિગમના પ્રથમ ભાજપના મેયર તરીકે ચૂંટાયા છે,…

· 2 min read

વૈભવ સૂર્યવંશીને બાળકોનો સર્વોચ્ચ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે 14 વર્ષના ખેલાડીનું સન્માન

ભારતના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરે જ અસાધારણ પ્રતિભા દર્શાવી દેશભરમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. માત્ર 14 વર્ષની ઉંમરે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવનાર વૈભવને ભારત સરકાર દ્વારા આપવામાં આવતા દેશના સર્વોચ્ચ બાળ સન્માન ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’થી નવાજવામાં…

· 2 min read

બોટાદ જિલ્લામાં 27–28 ડિસેમ્બરે તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ યોજાશે

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા. 01-01-2026 ની લાયકાત તારીખને આધારે ગુજરાત રાજ્યમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. 19-12-2025 થી તા. 18-01-2026 સુધી રાખવામાં…

· 2 min read

અમદાવાદમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ અમદાવાદમાં આયોજિત ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનના ઉદ્ઘાટન પ્રસંગે રમતગમતના મહત્ત્વ પર વિસ્તૃત રીતે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા જીવનના દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો છે, જેમાં રમતગમતનું મહત્વપૂર્ણ સ્થાન…

· 3 min read

અમદાવાદ : ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ વાડજમાં સાયબર ક્રાઇમનો દરોડો, 162 ATM કાર્ડ સાથે બે આરોપી ઝડપાયા

ગુજરાતમાં વધતી સાયબર ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ચાલી રહેલા ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા સૌરાબજી એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પોલીસે મ્યુલ એકાઉન્ટ્સ (ભાડેના બેંક ખાતા) ચલાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.…

· 2 min read

કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય, VIP દર્શન અને સ્પર્શ દર્શન બંધ

ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ ક્રિસમસ અને નવા વર્ષની રજાઓને કારણે દેશભરમાં પ્રવાસ અને ધાર્મિક યાત્રાનો ધસારો વધ્યો છે. ખાસ કરીને કાશી વિશ્વનાથ મંદિરમાં બાબા વિશ્વનાથના દર્શન માટે દેશના ખૂણે-ખૂણેથી ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. હાલ પરિસ્થિતિ એવી છે…

· 2 min read

કેનેડામાં ભારતીય વિદ્યાર્થી શિવાંકની હત્યા, ટોરોન્ટો કેમ્પસ નજીક ધોળા દિવસે ગોળી મારી

કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અંગે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ટોરોન્ટોની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો સ્કારબરો (UTSC) કેમ્પસ નજીક ધોળા દિવસે ગોળી મારીને 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીની હત્યા કરવામાં આવી છે. આ દુઃખદ ઘટના મંગળવારે…

· 3 min read