Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

Politics

2,642 stories

વિદેશી ધરતી પર ફરી રાહુલ ગાંધીની અવળચંડાઈ, ભાજપે ગણાવ્યા ‘લીડર ઑફ પ્રોપગેન્ડા’

રાહુલ ગાંધી હાલ જર્મનીની મુલાકાતે છે અને એકવાર ફરી વિદેશી ધરતી પરથી આપેલા તેમના નિવેદનોને લઈને વિવાદ ઉભો થયો છે. બર્લિનમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેમણે ભાજપને “ભગવા પાર્ટી” કહી સંબોધી અને આરોપ લગાવ્યો કે ભાજપે દેશની લોકતાંત્રિક વ્યવસ્થા પર હુમલો…

· 2 min read

હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવર વગર સેવા, ઈસરોનું બ્લુબર્ડ બ્લોક-2 મિશન

ઈસરો 24 ડિસેમ્બર 2025ના રોજ ભારતના અવકાશ ઈતિહાસમાં એક વધુ મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરવા જઈ રહ્યું છે, જ્યારે બ્લુબર્ડ બ્લોક-2 મિશનનું લોન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી LVM3-M6 હેવી-લિફ્ટ રોકેટ દ્વારા કરવામાં આવશે. આ મિશનનો મુખ્ય હેતુ અમેરિકાની AST…

· 2 min read

વૈષ્ણોદેવી યાત્રાળુઓ માટે મોટા સમાચાર, યાત્રાના નિયમોમાં ફેરફાર

નવા વર્ષની ઉજવણી દરમિયાન માતા વૈષ્ણોદેવીના દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે યાત્રાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યા છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે RFID ટ્રાવેલ કાર્ડ…

· 2 min read

ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટે અમદાવાદમાં ફક્ત ગ્રીન ફટાકડાને મંજૂરી, સમયમર્યાદા નક્કી

ફટાકડાના કારણે વધતા હવા અને અવાજ પ્રદૂષણને અટકાવવા તથા જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદના પોલીસ કમિશનરે મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. આવનારી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ આગ, અકસ્માત કે જાનહાનિ ન બને અને સાથે પ્રદૂષણનું…

· 2 min read

સસ્પેન્ડેડ TMC નેતા હુમાયું કબીરે નવી પાર્ટી જનતા ઉન્નયન પાર્ટીનું એલાન કર્યું

બાબરી મસ્જિદની ઈંટોને લઈને અગાઉ ચર્ચામાં આવેલા અને તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી સસ્પેન્ડ થયેલા નેતા હુમાયું કબીરે હવે પોતાની નવી રાજકીય પાર્ટી બનાવીને બંગાળની રાજનીતિમાં ખુલ્લો પડકાર ફેંક્યો છે. TMC દ્વારા સસ્પેન્શન બાદ હુમાયું કબીરે પોતાના નવા રાજકીય દાવની જાહેરાત…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં મેગા ડિમોલીશન શરૂ

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં વહેલી સવારથી જેસીબી દ્વારા ડિમોલીશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સરદાર ભુવન સંકુલની 46 દુકાનો ખાલી કરાવવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી હતી, જેને પગલે આજરોજ સવારથી મનપા દ્વારા ડિમોલીશન શરૂ કર્યું હતું.…

· 1 min read

બાંગ્લાદેશમાં હિંદુ યુવાનની હત્યા સામે અમદાવાદના પાલડી ચાર રસ્તા પર બજરંગ દળનું વિરોધ પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની કારપીણ હત્યાના વિરોધમાં તેની અસર ભારતમાં પણ જોવા મળી. અમદાવાદ શહેરમાં બજરંગ દળ દ્વારા આ ઘટનાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. પાલડી ચાર રસ્તા પાસે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં બજરંગ દળના કાર્યકરોએ પુતળાદહન કર્યું અને હત્યા થયેલા…

· 2 min read

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવાની મુદત લંબાઈ, હવે અરજી કરવાની નવી અંતિમ તારીખ જાણો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી–માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12 (વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ સહિત)ની બોર્ડ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી નવી સૂચના અનુસાર હવે વિદ્યાર્થીઓ 24…

· 2 min read

ઉત્તરાખંડની તમામ શાળાઓમાં રોજ ભગવદ્ ગીતા શ્લોક પાઠ ફરજિયાત, સીએમ ધામીનો મોટો નિર્ણય

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ રવિવારે (21 ડિસેમ્બર) એક મહત્વપૂર્ણ અને દુરગામી નિર્ણયની જાહેરાત કરી છે, જેમાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રતિદિન ભગવદ્ ગીતાના શ્લોકોનો પાઠ અનિવાર્ય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો મુખ્ય હેતુ બાળકોને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક…

· 3 min read

વિધાનસભામાં સીએમ યોગીનો કડક પ્રહાર: “ફાતિહા વાંચવા લાયક પણ નહીં છોડીએ”

ઉત્તર પ્રદેશ વિધાનસભાના સત્ર દરમિયાન સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું. કોડીન કફ સિરપ કેસને લઈને વિપક્ષના આરોપોનો જવાબ આપતા સીએમ યોગીએ કડક ભાષામાં કહ્યું કે સરકાર એવી કાર્યવાહી કરશે કે કોઈને “ફાતિહા વાંચવા લાયક પણ નહીં…

· 3 min read