આસામમાં ફરી હિંસા ભડકી, 2નાં મોત, 38 પોલીસ સહિત 45 લોકો ઘાયલ
આસામના પહાડી જિલ્લાઓ કાર્બી આંગલોંગ અને પશ્ચિમ કાર્બી આંગલોંગમાં દબાણ ખાલી કરાવવાના મુદ્દે ફરી એકવાર ગંભીર તણાવ સર્જાયો છે. અશાંત કાર્બી આંગલોંગ જિલ્લામાં વિરોધમાં ઊતરેલા બે જૂથો સામસામે આવી જતા સ્થિતિ બેકાબૂ બની ગઈ અને હિંસક અથડામણો ફાટી નીકળી. આ…










