Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

Politics

2,642 stories

હાઈવે પર અકસ્માતમાં મદદ કરનાર ‘રાહવીર’ને મળશે રૂ. 25 હજારનું ઈનામ, ગડકરીની મોટી જાહેરાત

ભારતમાં હાઈવે સલામતી અને અકસ્માત પછીની મદદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ પગલું આગળ લઈને આવી છે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેર કર્યું કે, હાઈવે પર અકસ્માતના સમયે ઘાયલ વ્યક્તિની મદદ કરનાર લોકોને હવે ‘રાહવીર’ તરીકે ઓળખવામાં…

· 3 min read

દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય, છૂટાછેડામાં એક વર્ષ અલગ રહેવાની શરત ફરજિયાત નથી

દિલ્હી હાઈકોર્ટે પરસ્પર સંમતિથી થતા છૂટાછેડાના મામલામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સ્પષ્ટતા કરી છે. કોર્ટએ જણાવ્યું છે કે હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ છૂટાછેડા માટે એક વર્ષ સુધી અલગ રહેવાની શરત દરેક કેસમાં ફરજિયાત નથી. ન્યાયમૂર્તિ નવીન ચાવલા, અનુપ જયરામ…

· 2 min read

ભારતમાં પહેલીવાર ‘રેડ કાર્પેટ’ હાઈવે તૈયાર, જાણો ક્યાં બન્યો અને શા માટે ખાસ છે

દેશમાં ‘હાઇવેમેન’ તરીકે ઓળખાતા કેન્દ્રીય માર્ગ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીના માર્ગદર્શન હેઠળ ભારતમાં પ્રથમ વખત એક અનોખો અને નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને લોકો ‘રેડ કાર્પેટ હાઈવે’ કહી રહ્યા છે. હકીકતમાં, આ પ્રયોગ મધ્યપ્રદેશમાં નેશનલ હાઇવે-45 પર જબલપુર–ભોપાલ…

· 2 min read

ભારે હોબાળા વચ્ચે લોકસભામાં ‘જી રામ જી’ બિલ પાસ, ગૃહમાં બિલની કોપી ફાડી નાખાઈ

સંસદના ચોમાસું સત્ર દરમિયાન ગુરુવારે લોકસભામાં ભારે હોબાળા અને વિરોધ વચ્ચે સરકાર દ્વારા રજૂ કરાયેલું ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) 2025’ એટલે કે ‘VB-G RAM G (જી રામ જી)’ બિલ પાસ કરવામાં આવ્યું હતું. બિલ પર…

· 2 min read

મકરબામાં DYCM હર્ષ સંઘવીએ ખાખી ભવનનું લોકાર્પણ કર્યું, સાયબર ક્રાઈમ પર કર્યું મોટું નિવેદન

અમદાવાદ શહેરના મકરબામાં નવનિર્મિત ખાખી ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું, જે 8.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવનનું લોકાર્પણ થયું, જ્યારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ હાજર રહ્યા. નવી સુવિધાઓથી…

· 2 min read

ભારત-ઓમાન CEPA, ગલ્ફ દેશો સાથે આર્થિક સંબંધોને મળશે નવી મજબૂતી

ભારત ખાડી દેશો સાથે પોતાના આર્થિક અને વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે, જેમાં ભારત અને ઓમાન વચ્ચે ટૂંક સમયમાં કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) પર હસ્તાક્ષર થવાના છે. આ કરાર ખાડી ક્ષેત્રમાં…

· 3 min read

ગુજરાતમાં ગુનેગારો પર કડક પ્રહાર, DyCMએ પોલીસને સખ્ત કાર્યવાહી માટે આપી ‘ફ્રી હેન્ડ’

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગુનેગારો તથા અસામાજિક તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને કાયદાનું શાસન જાળવવા માટે ગુનેગારોના મનમાં પોલીસનો…

· 2 min read

ફક્ત 100-100 રૂપિયામાં મળશે T20 વર્લ્ડ કપ 2026 મેચોની ટિકિટ!

T20 વર્લ્ડ કપ 2026 માટે ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ શિખરે પહોંચ્યો છે અને આ વચ્ચે મેચોની ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમનું સંચાલન કરતી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)એ બુધવાર, 17 ડિસેમ્બરે અહીં યોજાનારી T20…

· 3 min read

વિદેશી પક્ષીઓનો થોળમાં કલરવ, 60 હજારથી વધુ પક્ષીઓનો મેળાવડો

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત સાથે જ હજારોની સંખ્યામાં યાયાવર અને વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતા કડી તાલુકાના થોળ તળાવમાં છેલ્લા બે મહિનાથી ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા આકર્ષક વિદેશી પક્ષીઓનો વિશાળ…

· 4 min read

અમદાવાદની શાળાઓ બાદ વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના બનાવ બાદ હવે વડોદરામાં પણ ધમકી ભરેલો ઈ-મેલ મળતાં રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા ટીમો…

· 2 min read