Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

Politics

2,642 stories

જસ્ટિસ સૂર્યકાંત બન્યા ભારતના 53મા CJI, રાષ્ટ્રપતિ સમક્ષ લીધા શપથ

જસ્ટિસ સૂર્યકાંતે સોમવારે, 24 નવેમ્બર 2025ના રોજ ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા અને સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ગૌરવસભર સમારંભમાં તેમને શપથ લેવડાવી। જસ્ટિસ સૂર્યકાંતે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈનું સ્થાન લીધું છે,…

· 2 min read

પુરુલિયામાં અનોખી ઘટના : SIRથી 37 વર્ષથી લાપતા દીકરો મળ્યો

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં મતદારયાદીના વિશેષ સથન સુધારણા (SIR)ની કામગીરી દરમિયાન એક અનોખી ઘટના બની. SIRની પ્રક્રિયાએ લગભગ ચાર દાયકાથી લાપતા એક પરિવારના મોટા દીકરાનું પરિવાર સાથે ફરી મિલન કરાવી દીધું. ચકવર્તી પરિવારનો મોટો દીકરો વિવેક ચકવર્તી વર્ષ ૧૯૮૮થી લાપતા…

· 2 min read

વ્હાઈટ કોલર આતંકી નેટવર્કનો નવો ખતરો, જમ્મુ-કાશ્મીરમાં 131 આતંકવાદી એક્ટિવ

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદના માળખામાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ એક મહત્વપૂર્ણ સુરક્ષા વિકાસ તરીકે સામે આવી છે. તાજા ગુપ્તચર અહેવાલ મુજબ હાલમાં ખીણમાં કુલ 131 આતંકવાદીઓ સક્રિય છે, જેમાંથી 122 પાકિસ્તાની છે અને માત્ર 9 સ્થાનિક કાશ્મીરી છે, જે છેલ્લા દાયકામાં…

· 3 min read

G-20 સમિટ દરમિયાન મોદી ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીને મળ્યા

દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા G-20 સમિટ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પીએમ મોદીની મુલાકાત થઈ. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાના ખબરઅંતર પૂછ્યા. તેમણે ભારત-ઇટાલી સંબંધોમાં થઈ રહેલી મજબૂતી પર સંતોષ પણ વ્યક્ત કર્યો. બેઠક દરમિયાન, બંને પક્ષોએ સંરક્ષણ, સુરક્ષા,…

· 2 min read

આફ્રિકાની ધરતી પરથી PM મોદીના 3 મોટા વૈશ્વિક પ્રસ્તાવ

આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલા ઐતિહાસિક G20 સમિટ દરમિયાન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસની દિશામાં મોટો અને મૂળભૂત ફેરફાર લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે હાલના વિકાસના મોડલે વિશ્વના મોટા હિસ્સાને સંસાધનો અને તકોથી વંચિત રાખ્યા છે, જ્યારે…

· 3 min read

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ આગામી સોમવારે યોજાશે

ટીંબીમાં આગામી સોમવારે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ યોજાશે. આ પ્રસંગે ગુરુદેવ પૂજન અને સંતોના આશીર્વચન સાથે ભોજન પ્રસાદ લાભ મળશે. સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના પ્રણેતા બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો આઠમો નિર્વાણતિથિ મહોત્સવ…

· 1 min read

કુંભણમાં વાઘાણી પરિવારનાં નેતૃત્વ અને સહયોગીઓની શુભભાવના સાથે થતું કેળવણીનું કાર્ય

ગોહિલવાડનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં નમૂનેદાર કેળવણીનું કાર્ય થઈ રહ્યું છે, તેમાં એક છે કુંભણ ગામ સ્થિત શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા. જાણીતા અગ્રણી નાનુભાઈ વાઘાણીનાં નેતૃત્વ સાથે આ પંથકને લાભ મળી રહ્યો છે. જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા…

· 4 min read

દુબઈમાં એર શો દરમિયાન ભારતનું તેજસ ફાઈટર જેટ ક્રેશ

દુબઈ એરશો દરમિયાન ભારતીય વાયુસેના માટે એક આઘાતજનક ક્ષણ बनी જ્યારે સ્વદેશી લડાકૂ વિમાન LCA તેજસ ડેમો ફ્લાઇટ દરમિયાન અચાનક ક્રેશ થઈ ગયું. ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 2:10 વાગ્યે અલ મકતૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મુખ્ય રનવે પાસે બની હતી. તે…

· 3 min read

બંગાળમાં SIR પર રોક લગાવવા મમતા બેનર્જીનો ECને પત્ર

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ચાલી રહેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને તાત્કાલિક સ્થગિત કરવાની માંગણી સાથે ગુરુવારે (20 નવેમ્બર) મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પત્ર લખ્યો છે. મમતા બેનર્જીના જણાવ્યા…

· 3 min read

બ્રાઝિલમાં COP30 ક્લાઈમેટ સમિટમાં ભીષણ આગ

બ્રાઝિલના બેલેમ શહેરમાં ચાલી રહેલી UN COP30 ક્લાઈમેટ સમિટમાં ગુરુવારે (20 નવેમ્બર 2025) એક ગંભીર ઘટના બની, જ્યારે સમિટના મુખ્ય સ્થળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી. આ આગ લાગતાં જ સમિટમાં હાજર 190થી વધુ દેશોના 50,000થી વધારે પ્રતિનિધિઓ, પત્રકારો અને…

· 2 min read