દિલ્હીમાં બ્લાસ્ટ કરનારા આતંકવાદી ઉમરનું કાશ્મીરનું ઘર સુરક્ષા એજનીસોએ ફૂંકી માર્યું
દિલ્લીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરની સાંજે થયેલા ભયંકર કાર બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ, આતંકવાદી ડૉ. ઉમર મોહમ્મદ ઉર્ફે ઉમર-ઉન-નબી પર સુરક્ષા એજન્સીઓએ હવે સૌથી કડક પગલું ભર્યું છે. 14 નવેમ્બરની વહેલી સવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આવેલ તેના ઘરનું સંપૂર્ણ ધ્વંસ કરવામાં…










