Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

Politics

2,642 stories

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ રાજીનામું આપ્યું, પાટણ કોંગ્રેસને મોટો ઝટકો

પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રઘુ દેસાઈએ માત્ર કોંગ્રેસની પ્રાથમિક સભ્યતાથી જ નહીં, પરંતુ પક્ષના તમામ હોદાઓ પરથી રાજીનામું આપ્યું છે. સૂત્રો મુજબ, પક્ષમાં પોતાને યોગ્ય…

· 2 min read

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી એપ્રિલ-મેમાં સંભવિત, ‘સર’ની કામગીરીથી વિલંબ

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયસર યોજાય તેવી શક્યતા હવે ઓછી થઈ ગઈ છે. સૂત્રો મુજબ, આ ચૂંટણીઓ હવે એપ્રિલ કે મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે. આ વિલંબનું મુખ્ય કારણ મતદાર યાદી સુધારણાનું ચાલુ અભિયાન છે, જે હાલ…

· 2 min read

સેન્સેક્સ ફ્લેટ, નિફ્ટી 25900 ની આસપાસ

ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે કારણ કે ઓપેક દેશોની સપ્લાય વધવાની અપેક્ષાઓ ઊભી થઈ છે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ લગભગ 4% ઘટીને $63 ની નીચે પહોંચી ગયો છે. ક્રૂડના ભાવમાં આ ઘટાડો ભારત જેવા આયાતકર્તા દેશો માટે…

· 3 min read

દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મળવા માટે PM મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીના લોક નાયક જયપ્રકાશ (LNJP) હૉસ્પિટલમાં પહોંચી ગયા, જ્યાં તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી. પીએમ મોદીએ દરેક પીડિતની બાજુમાં જઈને તેમની સાથે વાતચીત કરી, તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને તેમને…

· 3 min read

PM મોદી ભૂટાનથી પરત ફર્યા, આજે સાંજે સુરક્ષા સમિતિની બેઠક યોજાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાનની બે દિવસીય રાજકીય મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. પીએમ મોદી મંગળવારે ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ અવસરે તેમણે ભૂટાનના હાલના રાજા જિગ્મે…

· 3 min read

અમદાવાદના જમાલપુરમાં મંદિરની જગ્યા પરથી ગેરકાયદેસર બાંધકામ હટાવાયું

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઊંટવાળી ચાલી પાસે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની માલિકીની જમીન પર છેલ્લા 15-16 વર્ષથી ચાલતું ગેરકાયદેસર દબાણ આખરે હટાવવામાં આવ્યું છે. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે એક મેગા ડિમોલીશન ડ્રાઇવ હાથ ધરી, જેમાં…

· 2 min read

ઈઝરાયેલમાં જામસાહેબની પ્રતિમાનું અનાવરણ, જેઓએ યહૂદી બાળકોને આપ્યો હતો આશરો

દક્ષિણ ઈઝરાયેલના નેવાતિમ એરબેઝ ખાતે નવાનગર (હાલનું જામનગર)ના ભૂતપૂર્વ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાની પ્રતિમાનું ઐતિહાસિક અનાવરણ થયું છે. આ પ્રતિમા તેમના માનમાં સ્થાપિત કરવામાં આવી છે, કારણ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પોલેન્ડના આશરે 1,000 બાળકોને, જેમાં અનેક યહૂદી બાળકો…

· 3 min read

દિલ્હી બ્લાસ્ટ: ટ્રાફિક વચ્ચે કાર અગનગોળામાં ફેરવાઈ, પહેલો સ્પષ્ટ VIDEO સામે આવ્યો

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર બ્લાસ્ટનો પહેલો સ્પષ્ટ CCTV વીડિયો સામે આવ્યો છે, જેમાં એ આખો વિસ્ફોટનો ભયાનક ક્ષણવાર દ્રશ્ય કેદ થયો છે. આ જ વિસ્ફોટે આખા શહેરને હચમચાવી દીધું હતું અને 12 જેટલા…

· 3 min read

દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર, મૃતકોના પરિજનોને રૂ.10 લાખ અપાશે

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ અને ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હીની ભાજપ સરકારએ તાત્કાલિક વળતર અને…

· 3 min read

પૂછપરછમાં ખુલાસો : પાકિસ્તાની ડ્રોનથી હથિયાર લઇ રાજસ્થાન મારફતે ગુજરાત પહોંચેલા આતંકીઓ, સ્લિપર સેલની શોધખોળ શરૂ

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વાડ (ATS) દ્વારા તાજેતરમાં ત્રણ આતંકવાદીઓને ઝડપવામાં આવ્યા છે, અને તેમની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રો અનુસાર, આ આતંકીઓએ પાકિસ્તાનની સરહદ પરથી ડ્રોન મારફતે હથિયારો મેળવ્યા હતા, જે બાદ તેઓ રાજસ્થાનના હનુમાનગઢ…

· 3 min read