Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 32°C

Politics

2,642 stories

ગુજરાતના ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત

ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના અધિકારીઓ તેમજ મંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠક…

· 3 min read

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપો ખોટા સાબિત : 223 ગામોમાં ભાજપ નહીં, કોંગ્રેસ જ જીતી હતી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘H-ફાઇલ્સ’ પ્રેસ કૉન્ફરન્સમાં કરાયેલા અનેક દાવાઓ હવે એક પછી એક ખોટા સાબિત થઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે હરિયાણાના મુલાના વિધાનસભા વિસ્તારના ધકોલા ગામના એક મતદાન કેન્દ્રમાં 223 એકસરખા નામ નોંધાયેલા છે. રાહુલએ ચૂંટણી…

· 3 min read

સ્કૂલ-કૉલેજ અને હોસ્પિટલથી રખડતા શ્વાનોને દૂર કરો, નસબંધી બાદ શેલ્ટર હોમમાં રાખો: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે, 7 નવેમ્બર 2025ના રોજ, રખડતા શ્વાનો અને પશુઓ સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં સ્પષ્ટ અને કડક નિર્દેશો આપ્યા છે. અદાલતે કહ્યું છે કે રાજસ્થાન હાઇકોર્ટનો રખડતા પશુઓ અને શ્વાનો અંગેનો નિર્ણય હવે સમગ્ર દેશમાં લાગુ થશે. જસ્ટિસ વિક્રમ…

· 2 min read

‘વંદે માતરમ્ માત્ર શબ્દ નહીં, મા ભારતીની સાધના અને આરાધના છે’: પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, 7 નવેમ્બર 2025ના રોજ, નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત *‘વંદે માતરમ્’*ની રચનાના 150મા વર્ષને ઉજવવા માટે વર્ષભર ચાલનારા રાષ્ટ્રવ્યાપી ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું. આ ઐતિહાસિક અવસરે વડા પ્રધાને સ્મારક પોસ્ટ ટિકિટ અને…

· 3 min read

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવણી

"વંદે માતરમ” ભારતનાં આત્માનો નાદ અને દરેક ભારતીયના હૃદયમાં અનંત ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવતા રાષ્ટ્રપ્રેમનો પવિત્ર ધ્વનિ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી * વંદે માતરમ ગીતમાં જે મા ભારતીની કલ્પના કરવામાં આવી છે, તે મુજબ સુજલામ-સુફલામ સહિતની દરેક વાતને…

· 5 min read

‘પીએમ મોદી એક મહાન વ્યક્તિ’ : ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વડા પ્રધાનની કરી પ્રશંસા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને જણાવ્યું કે તેઓ એક “મહાન વ્યક્તિ” તેમજ “મિત્ર” છે. શુક્રવારે, 7 નવેમ્બરે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન, ટ્રમ્પે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર…

· 2 min read

બિહારમાં પહેલા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 60.13 ટકા મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર ગુરુવારે સવારે સાત વાગ્યે શરૂ થયું, જેમાં કુલ 121 બેઠકો પર મતદાન યોજાયું. આ તબક્કામાં 3.75 કરોડથી વધુ મતદારોએ 1314 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરવો છે. આ તબક્કાને ખાસ રાજકીય મહત્વનું માનવામાં…

· 3 min read

ગોવામાં દુકાનોનાં LED બોર્ડ પર પાકિસ્તાનના સમર્થનમાં નારા, 9ની ધરપકડ

ગોવામાં બાગા અને આરપોરા વિસ્તારમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં બે અલગ-અલગ દુકાનોના LED બોર્ડ પર “પાકિસ્તાન ઝિંદાબાદ” જેવા નારા દેખાયા હતા. આ ઘટનાથી સ્થાનિક સ્તરે ભારે ઉથલપાથલ મચી હતી. ગોવા પોલીસે તરત જ કાર્યવાહી કરીને બંને LED…

· 3 min read

બિહારમાં મતદાન વચ્ચે RJDના ભ્રામક દાવાઓથી રાજકીય રડારોળ

6 નવેમ્બર 2025ના રોજ બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન સવારથી જ શરૂ થયું, જેમાં મોટા પ્રમાણમાં મતદાતાઓએ લોકશાહી તહેવારમાં ભાગ લીધો. પરંતુ મતદાનની પ્રક્રિયા વચ્ચે રાજકીય રડારોળ પણ જોવા મળ્યો. મહાગઠબંધનની મુખ્ય પાર્ટી રાજદ (RJD)એ ચૂંટણી પંચ સામે ગંભીર…

· 2 min read

ઝોહરાન મમદાની કોણ છે, જે બન્યો ન્યૂયૉર્કનો નવો મેયર

ન્યૂયોર્ક સિટીના નવા મેયર તરીકે ચૂંટાયેલા ઝોહરાન મમદાની હવે માત્ર તેમની ઐતિહાસિક જીત માટે નહીં, પરંતુ તેમના વિવાદાસ્પદ નિવેદનો અને ધાર્મિક રાજનીતિ માટે પણ ચર્ચાના કેન્દ્ર બની ગયા છે. 34 વર્ષીય મમદાની, જેમણે પૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ ક્યુમો અને રિપબ્લિકન ઉમેદવાર…

· 4 min read