મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ
કર્ણાટકના મૈસુર જિલ્લાના જયલક્ષ્મીપુરમ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં રેગિંગનો એક ચોંકાવનારો અને માનવતાને શરમાવે એવો કેસ સામે આવ્યો છે. અહીં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના નિર્દોષ વિદ્યાર્થી સાથે તેના જ ત્રણ સહપાઠીઓએ શાળાની અંદર જ બહુ જ…










