click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી લઈ ભાજપ સુધી રહ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી લઈ ભાજપ સુધી રહ્યું
BhavnagarGujarat

રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી લઈ ભાજપ સુધી રહ્યું

સિહોરમાં ભાજપ સ્થાપના દિવસ ઉજવણીમાં ઈન્દ્રવિજયસિંહ જાડેજાનું ઉદ્બોધન

Last updated: 2026/04/07 at 12:17 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભાજપ સ્થાપના દિવસ ઉજવણી પ્રસંગે સિહોરમાં યોજાયેલ સમારોહમાં ગુજરાતના પીઢ અગ્રણી ઈન્દ્રવિજયસિંહ જાડેજા ઉદ્બોધન કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી લઈ ભાજપ સુધી રહ્યું જેનું આપણને સૌને ગૌરવ છે.

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે સિહોરમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી થઈ, જેમાં જિલ્લાભરમાંથી હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયાં.

રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના પીઢ અગ્રણી ઈન્દ્રવિજયસિંહ જાડેજાએ ઉદ્બોધન કરતાં સ્વતંત્રતા લડત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જનસંઘ, કટોકટી, ભાજપ સ્થાપના વગેરે સંદર્ભે તવારીખ સાથેનો ઈતિહાસ પ્રસ્તુત કર્યો અને જણાવ્યું કે, રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી લઈ ભાજપ સુધી રહ્યું જેનું આપણને સૌને ગૌરવ છે. તેઓએ કાર્યકર્તાઓને આપણા સાંસ્કૃતિક વારસાને જાણવા અને વાગોળતા રહેવા પર ભાર મૂક્યો.

ભાજપ સ્થાપના દિવસ પ્રસંગે મહાનુભાવોએ શ્યામાપ્રસાદ મુખર્જી, કેશવ બલિરામ હેડગેવારજી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી બાજપાઈ સાથે લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી સુધીની નેતૃત્વ સિધ્ધિની સ્મરણ યાત્રા રજૂ કરી.

આ પ્રસંગે ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાએ આપણા પૂર્વજોના રાષ્ટ્ર સંકલ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાકાર કરી માં ભરતીનાં ચરણે અર્પણ કર્યાનો ભાવ વ્યક્ત કર્યો.

આ સમારોહ પ્રારંભે ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે સૌ કાર્યકર્તાને રાષ્ટ્ર અને પક્ષ માટે સંકલ્પબદ્ધ થવા હાકલ કરી તથા આવનાર ચૂંટણીઓમાં આક્ષેપોને નકારી ખભે ખભા મિલાવવવા અનુરોધ કર્યો.

સમારોહ પ્રસંગે મહામંત્રી ગેમાભાઈ ડાંગરે સ્વાગત ઉદ્બોધન કરેલ અને ગોપાલભાઈ વાઘેલાએ આભાર વિધિ કરેલ.

યુવા મોરચા અધ્યક્ષ રવિભાઈ બારૈયાના સંચાલન સાથે આ સમારોહમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, નગરપાલિકા અધ્યક્ષ જાગૃતિબેન રાઠોડ, અગ્રણીઓ હર્ષદભાઈ દવે, વિરજીભાઈ સોરઠિયા, શહેર પ્રમુખ નિલેશભાઈ જાની, ગ્રામ્ય પ્રમુખ ભોજુભાઈ ડાંગર અને હોદ્દેદારો સાથે જિલ્લા ભરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં તેમ પ્રચાર સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Atal Bihari Vajpayee leadership BJP, Bhavnagar BJP event news, BJP Foundation Day Sihor Gujarat, BJP Gujarat celebration news, BJP organizational strength India, BJP workers meeting Gujarat, Breaking news, CM Gujarat, Deendayal Upadhyaya philosophy, Digvijaysinh Gohil BJP president, gujarat, gujarati news, Indravijaysinh Jadeja speech BJP, Jan Sangh to BJP history India, latest news, LK Advani contribution BJP, Narendra Modi, Narendra Modi leadership India, news channel in india, newschannelinindia, oneindianewscom, Politics, RSS ideology BJP India, Sihor political event news, Syama Prasad Mukherjee legacy, top news, top news channel, topnews, topnewschannelinindia, ઈન્દ્રવિજયસિંહ જાડેજા, ગુજરાતમાં ભાજપ કાર્યકર્તાઓની બેઠક, જન સંઘથી ભાજપ ઇતિહાસ ભારત, દિગ્વિજયસિંહ ગોહિલ, દીનદયાળ ઉપાધ્યાય ફિલસૂફી, ભાજપ, ભાજપ ખાતે ઇન્દ્રવિજયસિંહ જાડેજાનું ભાષણ, ભાજપ ગુજરાત ઉજવણી સમાચાર, ભાજપ પ્રમુખ, ભાજપ ભારતની RSS વિચારધારા, ભાજપ સ્થાપના દિવસ, ભાજપ સ્થાપના દિવસ ગુજરાત, ભાજપમાં અટલ બિહારી વાજપેયીનું નેતૃત્વ, ભાજપમાં લાલકૃષ્ણ અડવાણીનું યોગદાન, ભારત, ભારતમાં નરેન્દ્ર મોદીનું નેતૃત્વ, ભારતમાં ભાજપ સંગઠનાત્મક તાકાત, ભાવનગર જિલ્લા, ભાવનગર જિલ્લા સમાચાર, ભાવનગર ભાજપ કાર્યક્રમ સમાચાર, શ્યામપ્રસાદ મુખર્જી વારસો, સિહોર, સિહોર ગુજરાતમાં ભાજપ સ્થાપના દિવસ, સિહોર રાજકીય કાર્યક્રમ સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 7, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article PM મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર દેશના સ્વાસ્થ્યકર્મીઓનો આભાર માન્યો
Next Article ન્યૂક્લિયર ક્ષેત્રમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિ : કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?